________________
ભગવાન મહાવીરનેા ઉપદેશ
તપ
-ઉત્તરા॰ ૯, ૨૨
तवनारायजुत्तेण, भित्तूर्णं क्म्मकंचुयं તપરૂપી લેાહબાણથી યુક્ત ધનુષ્ય દ્વારા કમ રૂપી કવચને
ભેદી નાંખા.
भवकोडिय संचित कम्म, तवसा णिज्झरिज्जइ ॥
.
ઉત્તરા૰ ૩૦, }
કરાડા ભવાનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નિણુ-નષ્ટ થઈ
જાય છે.
तवेण परिसुज्झइ ।
તપથી આત્માનું શુદ્ધિકરણ થાય છે.
૭૭૩
देहदुक्खं महाफलं ।
દેહનું દમન એક તપ છે અને તે મહાન ફળયુકત છે. छन्दं निरोहेण उवेइ मोक्ख । ઇચ્છાનિરાધ–તપથી માક્ષની પ્રાપ્તિ થાય છે.
सक्ख खु दीसह तपो विसेसो । न दीसई जाइविसेस कोई ||
-ઉત્તરા૦ ૧૨, ૩૭
તપના મહિમા પ્રત્યક્ષ દેખાય છે પણ જાતિના મહિમા તે કોઈની નજરમાં આવતા નથી.
દિ અપ્પાનું નદિ મવાળ । --આચારાંગ૦ ૧, ૪, ૩, ૫ તપ દ્વારા પોતાને કૃશ કરે, પેાતાને જીણુ કરા, ભાગ–વૃત્તિને જજરિત કરે.
—દશવૈ॰ ૮, ૨૭
Jain Education International
—ઉત્તરા૦
भावसच्चेणं भावविसोहिं जणयई । ભાવ-સત્યથી આત્મા ભાવને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भाव विसोही वट्टमाणे जीवे अरहन्त पन्नत्तस्स । धम्मस्स आराहणयाए अब्भुटूठेइ ॥
For Private & Personal Use Only
—ઉત્તરા॰ ૪, ૮
-ઉત્તરા૦ ૨૮; ૩૫
ભાવ
૨૯, ૫૦
ભાવ-વિશુદ્ધિમાં રહેલું જીવ અદ્વૈત-પ્રરૂપિત ધર્માંની આરાધનાને
માટે સમુદ્યુત થાય છે.
—ઉત્તરા૦ ૨૯
www.jainelibrary.org