________________
૭૫૫
ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ પ્રમાણે હેમચંદ્રાચાર્ય મહાવીરને નિર્વાણકાળ ૧૬૬૦–૧૧૪૨ ઈ. સ. પર૭ જ માન્ય છે.
પંડિત સુખલાલજી, ૫. ગોપાલદાસ પટેલ અને કિસ્તુરચન્દ્ર બાંઠિયાએ ૧૪ છે. જેકેબીને મત સ્વીકાર્યો છે. એનું એક માત્ર કારણ ડે. એકાબીના પ્રમાણેનું એકપક્ષીય અધ્યયન જ છે. ૧૫
છે. જેકેબી પછી ઐતિહાસિક ક્ષેત્રમાં પર્યાપ્ત અન્વેષણા થઈ છે. અને અનેક નવાં તો નજર સમક્ષ આવ્યાં છે. એટલે ડો. જેકેબીના નિર્ણયને અંતિમ માનવે ઉચિત નથી.
સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા ડૉ. કે. વી. જયસ્વાલે પણ મહાવીર નિર્વાણને બુદ્ધના નિર્વાણ પહેલાં માન્યું છે. એમનું મંતવ્ય એવું છે કે બૌદ્ધાગમાં વણિત મહાવીર નિર્વાણનો પ્રસંગ એતિહાસિક તથ્યના નિર્ધારણમાં કંઈ દષ્ટિએ ઉપેક્ષા કરવા ગ્ય નથી. સમાગામ સુત્તમાં બુદ્ધ મહાવીરના નિર્વાણ સમાચાર સાંભળે છે, અને જે માન્યતા પ્રચલિત છે, એ અનુસાર તેઓ એના પછી વર્ષ બાદ નિર્વાણ પ્રાપ્ત કરે છે. બૌદ્ધોની દક્ષિણ પરંપરાનું અનુસાર બુદ્ધનિર્વાણ ઈ. પૂર્વે ૫૪૪માં થયું હતું એટલે મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૫૪૬માં થયું ગણાય.
ડે. જયસ્વાલે મહાવીર નિર્વાણ અંગેના બૌદ્ધ ઉલ્લેખની ઉપેક્ષા ન કરવા જણાવ્યું છે તે ઉચિત છે. પરંતુ સામગામ સુત્તના આધારે બુદ્ધનાં બે વર્ષ પૂર્વે મહાવીરનું નિર્વાણ માનવું અને ૪૭૦માં ૧૮ વર્ષ ઉમેરીને મહાવીર અને વિકમની વચ્ચેના કાળની અવધિ નિશ્ચિત ૧૨ દર્શન ઔર ચિંતન, દ્વિતીય ખંડ પૃ. ૪૭–૪૮ ૧૩ ભગવાન મહાવીરને સંયમ ધર્મ પૃ. ૨૫૭-૨૬૨ ૧૪ શ્રમણ વર્ષ ૧૩, અંક ૬ પૃ. ૯ ૧૫ આગમ ઔર ત્રિપિટક. પૂ. ૬૧ 9 Journal of Bihar and orissa Rescarch society. 1. 103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org