SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪. ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રકરણ “ તિગાલી પઈશ્વય” નું છે. જે આચાર્ય હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વ અને ભદ્રેશ્વરની કહાવલીથી અત્યધિક પ્રાચીન છે. સંભવ છે, હેમચન્દ્રાચાર્યની ગણનામાં પાલક રાજ્યનાં ૬૦ વર્ષ અસાવધાનીથી રહી ગયાં હોય. આ વાતને શ્રી પૂર્ણચન્દ્ર નાહર તથા શ્રી કૃષ્ણચન્દ્ર ઘોષે પણ સ્વીકાર કર્યો છે. એ શક્ય છે કે પરિશિષ્ટ પર્વના લેક(૩૩૯) ના આધારે ડે. જેકેબીએ મહાવીર નિર્વાણને સમય નિર્ણત કર્યો હોય અને એમાં અસાવધાનીથી એવી જ ભૂલ રહી જવા પામી હોય. આચાર્ય હેમચન્દ્ર પિતાના સમકાલીન રાજા કુમારપાલને સમય દર્શાવવાના પ્રસંગે મહાવીર નિર્વાણને સમય ઈ. પૂર્વે પર૭ માન્ય છે પરંતુ ઈ. પૂર્વ ૪૭૭ નથી મા. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં લખ્યું છે–“જ્યારે ભગવાન મહાવીરના નિર્વાણને સોળસે અગણોસિત્તર વર્ષ થઈ ગયાં હશે ત્યારે ચાલુક્યકુલમાં ચંદ્રમા જેવા રાજા કુમારપાલ થશે. અત્યારે અસંદિગ્ધ રૂપે મનાય છે કે રાજા કુમારપાલ ઈ.સ. ૧૧૪૩માં થઈ ગયા.૧૧ આચાર્ય હેમચન્દ્રના મત પ્રમાણે એ કાળ મહાવીર નિર્વાણ પછી ૧૯૬૯ વર્ષનો છે. આ पालगरणों सट्ठी, पण पणसय वियाणि णदाणम् । मुरियाण सहिसयं तीसा पुण पूसमित्ताण ॥ – તિગાલી પઈનય, ૬૨૦-૨૧ Hemachandra must have omitted by oversight to count the period of 60 Years king paluka after Mahavira. Epitome of Jainisum, Appendix A. P. ૧૦ ત્રિષષ્ટિ ૧૦, ૧૨, ૪૫-૪૬ 99 R. C. Majnmdar. H. C. Raychoudhury. K. K. Dutta, An advannced. History of India P. 202. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy