________________
મહાવીર અને બુદ્ધના નિવણ પર તુલનાત્મક દ્રષ્ટિ
e
પાવા અને રાજગૃહ વચ્ચેનું કઈ ઘટનાત્મક વિવરણ મળતું નથી. ભગવાન ક્યાંક રુણ થયા હોય, એ પણ ઉલ્લેખ નથી મળતો, પરંતુ બુદ્ધનું રાજગૃહથી કસિનારા સુધીનું વિવરણ વિસ્તૃત રૂપમાં ઉપલબ્ધ થાય છે. પાવામાં ચન્દ્રકર-પુત્રને ત્યાં “સૂકર મહૂવીનું ભજન કરે છે. એનાથી એમના શરીરમાં અસીમ વેદના થાય છે અત્યધિક રક્તમય વિરેચન થાય છે અને એ અવેદનાથી એમની નિર્વાણ તિથિ વૈશાખી પૂર્ણિમા છે. પરંતુ સર્વાસ્તિવાદ પરંપરા અનુસાર એમની નિર્વાણ તિથિ કાર્તિકી પૂર્ણિમા છે.
નિર્વાણની પૂર્વે મહાવીર અને બુદ્ધ વિશેષ રૂપમાં પ્રવચન કરે છે. મહાવીરનું પ્રવચન લાંબા સમય ચાલે છે, તે બુદ્ધ સ્વલ્પ સમય સુધી જ આપે છે. બન્નેના શિષ્ય પોતપોતાના આરાધ્યદેવને વિવિધ પ્રશ્ન કરે છે. અને બને એ સમુચિત ઉત્તર આપી એમને સંતુષ્ટ કરે છે. નિર્વાણ પૂર્વે મહાવીર પાવાનરેશ હસ્તિપાલને દીક્ષા દે છે. તે બુદ્ધ પણ સુભદ્ર પરિવ્રાજકને દીક્ષા આપે છે.*
આયુષ્ય-બલના સંબંધમાં મહાવીર શક્રેન્દ્રને કહે છે–આયુષ્યઅલ વધારી શકાતું નથી. ન કદી એવું થયું છે અને ન કદી એવું ૧ બુહ (ાન- સ્થા ૮,૧]મદ્દવ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે
નાતિગાસ નાતિતપાસ [ ઢસૂવરસ પવત્તમં અર્થાતુ ન અતિ તરુણ ન અતિવૃદ્ધ એવા એક(વર્ષ)જયેષ્ઠ સૂવરનું બનાવેલું માં “સૂકવી ના અન્ય અમાંસપરક અર્થ પણ કરવામાં આવ્યા છે, પણ માંસપરક અર્થ' પણ કોઈ વિરોધાભાસ પ્રતીત નથી થતું. “અનુત્તર-નિય ( નિપાત )માં બુધે અન્ય કોઈ પ્રસંગ પર ઉગ ગૃહપતિના આગ્રહથી સૂકરનું માંસ ગ્રહણ કર્યું છે.
૩. ત્રિષષ્ટિ. ૧૦, ૧૯૩
४ दीघनिकाय महापरिनिव्वाणसुत्त २-३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org