SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ પવામાં અતિય વળવાણ ૭૩૯ કરતાં જણાવ્યું કે–ભગવન, આપને ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાનના સમયે હતેારા નક્ષત્ર હતું. આ સમયે એમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થવાને છે. તે ગ્રહ આ૫ના જન્મ નક્ષત્રમાં આવીને બે હજાર વર્ષો સુધી આપના જિનશાસનના પ્રભાવના ઉત્તરોત્તર વિકાસમાં અત્યધિક બાધક થશે. બે હજાર વર્ષ પછી જ્યારે તે આપના જન્મ નક્ષત્રાથી અલગ થશે, ત્યારે શ્રમણને, નિગ્રંથને ઉત્તરોત્તર વિકાસ થશે. એને સત્કાર અને સન્માન થશે એટલે જ્યાં સુધી તે આપના જન્મ-નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યો છે, ત્યાં સુધી આપ આપનું આયુષ્ય–બળ સ્થિર રાખે, આપના પ્રબલ–પ્રભાવથી તે સર્વથા નિષ્ફળ થઈ જશે. ભગવાને કહ્યું-શુક્ર, આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને કદી થશે નહીં. દુઃષમા-કાલના પ્રભાવથી જિનશાસનમાં જે બાધા થાય છે તે તે થશે જ.’ અંતિમ દેશના અને પરિનિર્વાણ ભગવાને પિતાની અંતિમ દેશના શરૂ કરી, એ અંતિમ દેશના સેલ પ્રહર સુધી ચાલી હતી. ભગવાન છઠ્ઠ–ભક્તથી ઉપસિત હતા.” એ દેશનામાં ૫૫ અધ્યયન પુણ્ય ફલવિપાકના અને પપ અધ્યયન ૮ (ક) કલ્પસૂત્ર (4) भयवं कुणह पसाय, विगमह एयपि ताव खणमेक्क । जावेस भासरासिस्स, नूणमुदओ अवककमइ । –મહાવીર ચરિયું, પ્રસ્તાવ ૮,૧ ९ सोलह प्रहराइ देसण करेइ । -વિવિધ તીર્થ કહ૫ પુ. ૩૬ ૧૦ (ક) ...મેળે છi માં (4) महावीरचरियं, नेमिचन्द्र पत्र ८८ – ૯પત્ર ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy