________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
દિત્ય મહાન સમ્રાટ થશે. જેનુ રાજ્ય નિષ્ક ટક થશે અને પોતાના સંવત ચલાવશે.
૭૩૮
મારા નિર્વાણુના ૪૫૩ વર્ષ પછી ગભિલનું રાજ્ય નષ્ટ કરનાર કાલકાચા થશે. k
શ્રમણુ પાતાની શ્રમણાચારની વિશુદ્ધ પર’પરાને વિસ્તૃત કરી પોતાની મન:કલ્પિત સમાચારીનું નિર્માણ કરી ભાળા અજ્ઞનાને મુગ્ધ કરશે. સ્વપ્રશંસા અને પનિંદા કરશે.
७
ભગવાન પાસેથી આ પ્રમાણે સંસારની ભય કરતા આદિનું વર્ણન સાંભળી હસ્તિપાલ આદિ અનેક ભવ્ય આત્માઓએ નિ “થ ધર્મની દીક્ષા લીધી.
નિગ્રંથ ધર્મના આ પ્રમાણે એ વર્ષે અત્યધિક પ્રચાર અને વિસ્તાર થયે.
આ પ્રમાણે વર્ષાકાલના ત્રણ મહિના પૂણૅ થયા. કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો હતા તે વખતે સમવસરણની વિશેષ રચના થઈ. ભગવાનના મુખારવિંદમાંથી અતિમ ઉપદેશની અનવરત વૃષ્ટિ થવા લાગી. આ સમયે કાશી, કોશલના નવલિચ્છવી, નવ મઢુ એમ અઢાર ગણરાજાએ ઉપસ્થિત હતા.
શક્ર દ્વારા આયુવૃત્તિની પ્રાર્થના
જ્યારે મહાવીરને પરિનિર્વાણના અંતિમ સમય નજીક આળ્યે એટલે શક્રેન્દ્રનું આસન પ્રકંપિત થયું. તે દેવોના પરિવાર સહિત ઉપસ્થિત થયા. એણે ભાવ-વિલતા સહિત મહાવીરને નમ્ર નિવેદન
} तह गद्दभिल्लरज्जरस ठायगे। कालगारिया हो ।
तेवण चउसमेहिं गुणसयकलिओ सुअपउत्तो ॥
(ક) વિવિધ તીશ'કલ્પ, ૨૦ કલ્પ
(ખ) અભિધાન રાજેન્દ્ર કાષ ભાગ ૪, પૃ. ૨૬૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org