________________
પાવામાં અંતિમ વર્ષાવાસ
અલ્પ સેવા કરશે. દાન, શીલ, તપ અને ભાવનામાં ઉત્તરાત્તર ઘટાઢ થશે. કલહની ભાવના વધશે. ખાટા માપ-તાલ અધિક ચાલશે. ઉત્તમ વણુ, ગંધ રસ આદિ શ્રેષ્ઠ વસ્તુઓના હ્રાસ થશે.
પાંચમા આરાના અંતે દુઃપ્રસહ આચાય થશે. ન્નુશ્રી સાધ્વી થશે. નાગિલ શ્રાવક થશે. સત્યશ્રી શ્રાવિકા થશે. વિમલવાહન રાજા થશે અને સુમુખ નામના મંત્રી થશે. માનવ શરીર એહાથ પરિણામનું અને એનું આયુષ્ય વીસ વર્ષનું થશે. આ પંચમ આરાના અંતિમ દિવસે પ્રાતઃકાલ ચારિત્ર ધર્મ, મધ્યાનમાં રાજધમ અને અપરાનમાં અગ્નિના વિચ્છેદ થશે.
એકવીસ હજાર વર્ષના પ'ચમ આરા પૂરા થયા પછી દુઃષમ -દુષમા નામના છઠ્ઠો આરાનો પ્રારભ થશે. એમાં અત્યધિક નુકસાન થશે. ધર્મ, સમાજ અને રાજ્યવ્યવસ્થા સમાપ્ત થઈ જશે. પિતા-પુત્રનો વ્યવહાર લુપ્ત થઈ જશે. આ કાલમાં પ્રારંભમાં પ્રચંડ પવન વાશે. અને પ્રલયકારી મેઘ વરસશે.૪ એમાં માનવ અને પશુ ખીજ-માત્ર જ રહેશે તેઓ ગંગા અને સિંધુના તટવિવરેશમાં નિવાસ કરશે. માંસ અને માછલીએથી પોતાના જીવનનર્વાહ કરશે.
છઠ્ઠા આરા પછી ઉપવિણી કાલના પ્રથમ આરાનો પ્રારભ થશે. તે પણ છઠ્ઠા આરાના જેવા જ થશે. એને ખીજો આરા પાંચમ આરા જેવા થશે. એના પ્રાર ભ્રમાં પુષ્કર સંવતક મેઘ વરસશે, જેનાથી 3 आचार्यो दुःप्रसहाख्यः फल्गुश्रीरिति साध्व्यपि ।
'श्रावको नागिला नाम सत्यश्री श्राविका पुनः ॥ विमलवाहन इति राज्य मंत्री सुमुखाभिधः । अपश्चिमा भाविनोऽमी दुःषमाया हि भारते ।
સ
—ત્રિષષ્ટિ ૧૦,૧૩,૧૪-૧૪૭
૪.
આ મેધામાં અરસમેધ, ક્ષારમેધ, ખટ્ટમેવ, અગ્નિમેધ, વિજ્જમે, અશનિમેધ, આદિ નામે—ભગવતી ૭,૬,માં આવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org