________________
સુદર્શનશ્રેષ્ઠીની દીક્ષા
૭૧૩
- મહાવીર–તે દિવસ–પ્રમાણ કાલ અને રાત્રિ-પ્રમાણુકાલના રૂપમાં બે પ્રકારનો છે. ચાર-ચાર પૌરસીનાં દિવસ અને રાત્રિ થાય છે. વધુમાં વધુ સાડા ચાર મુહુર્તની પૌરસી અને ઓછામાં ઓછી ત્રણ મુહૂર્તની પિરસી હોય છે.
સુદર્શન–ભગવાન, કયા દિવસે યા રાત્રે સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરસી હોય છે.
મહાવીર–અષાડી પૂર્ણિમાએ અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને બાર મુહર્તની રાત્રી હોય છે. પિષી પૂર્ણિમાએ અઢાર મુહર્તની રાત્રી હોય છે. અને બાર મુહૂર્તને દિવસ હોય છે.
સુદર્શન–ભગવન, શું દિવસ અને રાત્રિ કેઈ વખત સરખાં હોય છે?
મહાવીર–ચૈત્રી પૂર્ણિમા અને અશ્વિન પૂર્ણિમાએ દિવસ રાત સરખાં હોય છે. આ દિવસે પંદર મુહુર્તને દિવસ અને પંદર મુહુર્તની રાત હોય છે. આ સમયે ચાર મુહૂર્તમાં એક ચતુર્થાશ મુહુર્ત ઓછી એક પૌરસી દિવસ અને રાતમાં હોય છે.
સુદર્શન–યથાયુનિવૃત્તિકાલ કેટલા પ્રકાર છે?
મહાવીર–જે કઈ નરયિક, તિર્યચનિક, મનુષ્ય તથા દેવ પિતાનું સામાન્ય આયુષ્ય બાંધે છે અને તદ્રુપ એનું પાલન કરે છે, તે યથા યુનિવૃત્તિકાલ કહેવાય છે.
સુદર્શન–મરણકાળ કયે છે?
મહાવીર–શરીરથી જીવને યા જીવથી શરીરને વિગ મરણકાળ કહેવાય છે.?
સુદર્શન–અદ્ધાકાલ કેને કહે છે? ૨ એજન 3 मरणकाले त्ति मरणेन विशिष्टः काल: मरणकालः अद्धाकाल अव, मरणमेव वा
આ માહ્ય અવયવમરવાડ | -ભગવતી ૧૧,૧૧, ૪૨૪,૧,૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org