________________
આશીવચન
શ્રમણ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણુ શતાઢ્ઢીના પાવન પ્રસંગ પર ભગવાન મહાવીરનુ' પ્રાચીન ગ્રંથાના પ્રકાશમાં પ્રામાણિક જીવનચરિત્ર લખાય એવી મારી હાર્દિક ઇચ્છા હતી. મારી ઇચ્છાને અનુરૂપ મારા પ્રિય શિષ્ય દેવેન્દ્રમુનિએ ભગવાન મહાવીરને જીવનગ્રંથ તૈયાર કર્યો છે. આ શેષ-પ્રધાન જીવન જૈન અને અજૈન અધા માટે ઉપચાગી થશે એવે મારે। દૃઢ વિશ્વાસ છે.
હું ઇચ્છું છું કે દેવેન્દ્ર મુનિ સાહિત્ય ક્ષેત્રમાં નવીન કીતિ–માન સ્થાપિત કરે. તેઓ સ્વસ્થ રહીને નિર'તર પ્રગતિ કરતા રહે એવા મારા હાર્દિક આશીર્વાદ છે.
અમદાવાદ વીર સંવત ઃ ૨૫૦૦
ઈસવી સને ૧૯૭૪
Jain Education International
For Private & Personal Use Only
—પુષ્કર મુનિ
www.jainelibrary.org