________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
જીવિતાવસ્થામાં જ સેચનક હસ્તી અને અઢાર સેરને દેવપ્રદ્મત્ત હાર એ એ વસ્તુએ એમને આપી દીધી હતી. જેનું મૂલ્ય શ્રેણિકના આખા રાજ્યની ખરાખર હતું.
૪
}૫૮
'
C
વિકુમાર સેચનક હાથી પર આરૂઢ થઈ પોતાના 'તઃપુર સાથે ગગાતટ પર જલ-ક્રીડાને માટે જતા હતા.પ નગરમાં એ ચર્ચો જોરથી ચાલતી હતી કે રાજ્યશ્રીને ઉપયાગ તા વિઠ્ઠલ્રકુમાર કરી રહ્યો છે કૃણિક નહીં. કૃણિકની રાણી પદ્માવતીએ આ સાંભળ્યું. એને વિચાર આવ્યેા. ૮ જો સેચનક હાથી તથા દેવપ્રવ્રુત્ત હાર મારી પાસે નથી, તે। આ વિરાટ રાજ્ય-વૈભવ પણ મારે શે। કામના ? ’ રાણીએ કૃણિકને કહ્યું. અનેકવાર આગ્રહ કરવાથી કૂણિકે હલૢ અને વિદ્યકુમાર ’ને મેલાવીને કહ્યું – ૮ તમારી પાસે જે હાથી છે તે મને સેાંપી દે. એમણે કહ્યું-અમને પિતાશ્રીએ જુદા જ રૂપમાં આપેલા છે. પિતાની આપેલી વસ્તુ અમે આપને કેવી રીતે આપી શકીએ.' આ ઉત્તરથી કૂણિકના મનમાં ક્ષાભ ઉત્પન્ન થયેા પણ વિચાર્યું: • કેટલાક દિવસેામાં લઈ લઈશ.' હતુ અને વિદ્યુ લાગ જોઈ ને હાર અને હાથી અને પેાતાનું અંતઃપુર લઈ ને પેાતાના નાના (દાદા) ચેટકની પાસે પહેાંચી ગયા. જ્યારે કૃણિકને એ વાત જ્ઞાત થઈ ત્યારે એણે પોતાના કૂત
2
"
આવ્યા છે. નિરિયાવલિકા વૃત્તિ, ભગવતી વૃત્તિ, ભરતેશ્વર-બાહુબલી વૃત્તિ આદિ ગ્રંથેામાં પ્રસ્તુત ઘટના પ્રસંગમાં હલ્લ અને વિહલ્લ બે નામ પ્રયુક્ત થયાં છે. અનુત્તરોપાતિક સૂત્રમાં વિઠ્ઠલ્લ અને વેહાયસને ચેલણાના પુત્ર કહ્યા છે. અને હલને ધારણીને નિરિયાવલિકા વૃત્તિ અને ભગવતી વૃત્તિમાં હલ અને વિઠ્ઠલ બન્નેને ચેલ્લાના પુત્ર માન્યા છે. ૩ हल्लस हत्थी दिना सेयणगो, विहल्लस्स देवदिन्ना हारो ।
-નિરિયાવલિકા વૃત્તિ પત્ર ૫-૧ ४ किरि जावतिय रज्जस्स मोल्ल तावतियं देवदिष्णस्स हारस्स सेतणगस्स । --આવસ્યક ચૂર્ણિ ઉત્તરાધ્ધ, પત્ર ૧૬૭
૫. નિરયાવલિયા, ગેાપાણિ સંપાદિત, પુ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org