________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
બધાં વર્ણનની સામે આમ બુદ્ધ પ્રત્યે એની જ શ્રદ્ધા છે તે ઔપચારિક પ્રતીત થાય છે. ૧૬
અજાતશત્રુ કૃણિકને બુદ્ધ સાથે એકવાર સાક્ષાત્કાર થાય છે. પરંતુ મહાવીર સાથે અનેકવાર સાક્ષાત્કાર થાય છે. જે ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી પણ મહાવીરના ઉત્તરાધિકારી સુધર્માની ધર્મસભામાં પણ તે ઉપસ્થિત થતું હતું. ૧૮
ડે. મિથનું મંતવ્ય છે કે બૌદ્ધ અને જૈન બંને અજાતશત્રુને પિતાપિતાને અનુયાયી હવાને દા કરે છે, પણ લાગે છે કે જેને દા વધારે આધારયુક્ત છે. ૧૯
“હિંદુ સભ્યતા” ગ્રંથમાં છે. રાધાકુમુદ મુખજી લખે છે કે મહાવીર અને બુદ્ધની વર્તમાનતામાં તે અજાતશત્રુ મહાવીરને જ અનુયાયી હતે. આગળ એમણે લખ્યું છે કે “જેમ પ્રાયઃ જોઈ શકાય છે કે જૈન અજાતશત્રુ અને ઉદાયિભટ્ટે બંનેને સારા ચરિત્રવાળા બતાવે છે. કેમકે બંને જૈનધર્મને માનનારા હતા, એ કારણે જ બુદ્ધ ગ્રંથમાં એમના ચરિત્ર પર કલંક લગાડવામાં આવ્યું છે. ૨૧
અજાતશત્રુ બુદ્ધના અનુયાયી ન હતા, એનાં અનેક કારણે છે– ૧૬ આગમ અને ત્રિપિટકઃ એક અનુશીલન પૂ. ૩૩૩ ૧૭ સ્થાનાંગ વૃત્તિ સ્થા. ૪, ઉ. ૩ ૧૮ (ક) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. સુ. ૧–૫
(ખ) પરિશિષ્ટ પર્વ, સર્ગ ૪, લે. ૧૫-૫૪ 16 Both Buddhists and Jains claiired him as one of
the mselves the Jain claim appears to be well faunded Oxfard Histary of India. By V. A Smith,
Second Edition oxfard 1923 P. 51 ૨૦ હિન્દુ સભ્યતા પૃ. ૧૯૦-૧ ૨૧ હિન્દુ સભ્યતા પુ. ૨૬૪
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org