________________
૬ ૩૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કરે, સર્વત્ર નગરને સજાવે, હું ભગવાન મહાવીરની અભિવંદના માટે જઈશ.
રાજાના આદેશથી ચંપાનગરી શણગારવામાં આવી. રાજા હસ્તી રન પર બેઠે. સુભદ્રા આદિરાણીએ રથમાં બેઠી. ચતુરંગિણ સેનાના વિરાટ વૈભવની સાથે તે મહાવીરના દર્શન માટે નીકળ. ચંપાનગરીની વચમાં થઈને તે પૂર્ણભદ્ર ચિત્યની સમીપમાં આવ્યું. ભગવાન મહાવીરના છત્ર આદિ તીર્થકર અતિશને દૂરથી જોઈ તેણે ત્યાં જ હાથી છોડી દીધો. પાંચે રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે ભગવાનની સન્મુખ આવે. પંચ અભિગમ કરી વંદન-નમસ્કાર કરી માનસિક વાચિક અને કાયિક ઉપાસના કરવા લાગ્યા. °
ભગવાન મહાવીરે ઉપદેશ આપે. ઉપદેશ અનુસાર ભંભાસાર પત્ર કૃણિકે વંદન-નમસ્કાર કરીને કહ્યું – ભત્તે, આપનું નિગ્રંથ પ્રવચન સુવિખ્યાત છે. સુપ્રપ્ત છે, સુવિનીત છે, સુભાષિત છે, સુભાવિત છે, અનુત્તર છે. આપે ધર્મ કહેતાં ઉપશમ કહ્યા. વળી ઉપશમને કહેતી વખતે વિવેક કહ્યો તે વિવેક અંગે કહેતાં વિરમણને કહ્યું, વિરમણ અંગે કહેતાં પાપ કર્મોના અકરણ અંગે કહ્યું. અન્ય કેઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે આ ધર્મ કહી શકે. તો પછી એનાથી વિશેષની વાત શી?૧૧
આમ કહીને રાજા જે દિશાએથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયે.
રાજા કૂણિક જૈન યા બીદ્ધ?
અજાતશત્રુ કૃણિકનું વર્ણન જૈન-પરંપરાની માફક બૌદ્ધ-પરંપરામાં ૧૦. વંદના જવાનું આ પ્રકારનું વર્ણન બૌદ્ધ ગ્રંથોમાં પણ છે. મહાયાની
પરંપરાના મહાવતુ ગ્રંથમાં બુદ્ધના વંદન માટે જવાના સમયે રાજા
બિંબિસારનું આવું જ વર્ણન મળે છે. ૧૧. 0િ માં મળે છે તેમણે વા મા વા ને ઇરિસ ધH-મારૂવન્તપુ ! किमंग पुण एत्तो उत्तरतर ।
--ઔપપાતિક સૂત્ર ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org