________________
મહાશતકનું વ્રતગ્રહણ
મહાવીર–ઇંડું કયાંથી થયું ? રાહ-મરીમાંથી.
મહાવીર–મરઘી કયાંથી થઈ?
રાહુ-ઈંડાંમાંથી.
મહાવીર–એ પ્રમાણે ઈંડાં અને મરઘી, એ પહેલાં પણ છે, અને પછી પણ છે. પૂર્વની માફક શાશ્વત ભાવ છે. પૂર્વ અને પશ્ચાત્ ના ક્રમ નથી.
૬૧૭
રાહુલેાકાન્ત યા અલેાકાન્તમાં પહેલા અને પછીના કાણુ છે ? મહાવીર–લેાકાન્ત કે અલેાકાન્ત મને પહેલા પણ કહી શકાય અને પછીના પણ એમાં પહેલા-પછીને કોઈ અનુક્રમ નથી.
રાહ–ભગવાન, લેાક પછી સક્ષમ અવકાશાન્તર કે પહેલાં સક્ષમ અવકાશાન્તર અને પછી લેાક ?
મહાવીર–રાહા ! અને શાશ્વત ભાવ છે. એમાં પહેલા પછીના ક્રમ નથી.
રાહ-પહેલાં લેાકાન્ત, પછી સપ્તમ તનુવાત, કે પહેલે સક્ષમ તનુવાત અને પછી લેાકાન્ત ?
મહાવીર–એ અને શાશ્વત ભાવ છે, એને પહેલા અને પછીના બંનેને કહી શકાય, એમાં કેાઈ અનુક્રમ નથી.
રાહ-પહેલા લેાકાન્ત, પછી સક્ષમ પૃથ્વી કે પહેલા સપ્તમ પૃથ્વી, પછી લેાકાન્ત ?
મહાવીર એ મને શાશ્વત ભાવ છે. એમાં પહેલા અને પછીના ક્રમ નથી.
આ પ્રમાણે રાહુ અનગારે ઉક્ત બધા પ્રશ્નના અલેાકાન્ત અંગે પણ કર્યો, ભગવાને બધા ઉત્તર આવ્યા.
રેહ--પ્રથમ સક્ષમ અવકાશાન્તર, પછી સપ્તમ તનુવાત યા પ્રથમ સપ્તમ તનુવાત અને પછી સપ્તમ અવકાશાન્તર ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org