________________
૫૯૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ચેરો અને તાપસાદિને દીક્ષા આપી એમને સુપરત કરવામાં આવ્યા. ભગવાને પિતાને ઓગણીસમે વર્ષાવાસે રાજગૃહમાં કર્યો.
પંચવર્ષીય-પ્રવાસ [ વિ. પૂ. ૪૦ થી ૪૮૯]
આલભિયામાં ભગવાને રાજગૃહને ઓગણીસમે વર્ષાવાસ પૂર્ણ કરી કૌશાંબી તરફ વિહાર કર્યો. - કૌશાંબી અને રાજગૃહની મધ્યમાં કાશી રાષ્ટ્રની પ્રસિદ્ધ નગરી આલભિયા આવેલી હતી. ભગવાન ત્યાં પધાર્યા. ત્યાં ત્રાષિભદ્રપુત્ર વગેરે શ્રમણે પસક હતા એમણે એક વાર વિચારગોષ્ઠિમાં દેવની જ ધન અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંગે કહ્યું હતું પણ અન્ય શ્રમપાસકને એમની વાત પર કઈ વિશ્વાસ ન હતું. એમણે તે અંગે ભગવાનને પૂછયું, ભગવાને કહ્યું–ષિભદ્રપુત્ર દેવોની જે સ્થિતિ જણાવી છે, તે યથાર્થ છે.
અન્ય બધા શ્રમણોપાસકેએ ત્રાષિભદ્રપુત્રની સવિનય ક્ષમા માગી. ઋષિભદ્રપુત્ર વગેરે આલભિયાન શ્રમણે પાસકે લાંબા સમય સુધી ભગવાન સાથે ધર્મચર્ચા કરતા રહ્યા. ૧
મૃગાવતીની દીક્ષા આલભિયાથી વિહાર કરીને ભગવાન કૌશાંબી પધાર્યા. આ સમયે આક મુનિની સમક્ષ ગૌશાલક આદિ વિરોધ પક્ષીઓએ ભગવાન મહાવીરના જીવન અને સિદ્ધાંત પર જે આક્ષેપ પૂર્ણ પ્રહાર કર્યા છે. એના પરથી ખ્યાલમાં આવે છે કે ભગવાનની વિદ્યમાનતામાં જ એમના અંગે કેટલીક ભ્રાંતિઓ પ્રચલિત થઈ ગઈ હતી. અને વિરોધીઓ કેટલાય આક્ષેપ કરતા હતા. આદ્રક મુનિએ બધાનું તર્કસંગત સમાધાન કરી વિરોધીઓને પરિહાર કર્યા. ૧. ભગવતી શતક ૧૨, ઉદ. ૧૨ સૂત્ર ૪૩૩-૪૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org