________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
' ભાગવતના આધારે લઘુ-ભાગવતામૃતમાં આ સંખ્યા ૨૫થી તથા સાત્વતતંત્રમાં લગભગ ૪૧ થી પણ વધુ થઈ ગઈ છે. પણ આ પરથી જોઈ શકાય છે કે મધ્યકાલીન વૈષ્ણવ સંપ્રદાયમાં પણ અવતારે અંગે કેઈ સર્વમાન્ય યાદી અપનાવવામાં આવી નથી. - હિન્દી સાહિત્યમાં ચોવીસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં પૂર્વોક્ત ભાગવતની ત્રણે સૂચિઓને સમાવી લેવામાં આવી છે. સુરદાસ,૫૮ બારહહ,૫૯ રામાનંદ, રજજવ, બજૂર લખનદાસ, નાભદાસ વગેરે પણ ગ્રેવીસ અવતારનું વર્ણન કરે છે.
આ ચેવીસ અવતારોમાં મત્સ્ય, વરાહ, કૂર્મ વગેરે અવતાર પશુના છે. એક હંસ પક્ષી છે. તે કેટલાક અવતારો પશુ અને માનવનાં મિશ્રણ રૂપ છે. જેવા કે નૃસિંહ, હયગ્રીવ વગેરે.
વૈદિક પરંપરામાં ક્રમશઃ અવતારોની સંખ્યામાં પરિવર્તન થતું રહ્યું છે. જૈન તીર્થકરોની જેમ આ અંગે કોઈ વ્યવસ્થિત–ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી નથી. ઈતિહાસકારોએ “ભાગવત”ની ચાવીસ અવતારાની કલ્પનાને જૈનોથી પ્રભાવિત હોવાનું સ્વીકાર્યું છે. શ્રી ગૌરીચન્દ હીરાચદ ઓઝાનું એવું મંતવ્ય છે કે ચોવીસ અવતારોની કલ્પના પણ બૌદ્ધોના વીસ બુદ્ધ અને જૈનોના ચોવીસ તીર્થકરોની કલપનાને આધારે રચાઈ છે. પ ણ ૫૭ લઘુ-ભાગવતામૃત. પૃ. ૭૦, શ્લોક ૩૨, સાવતાંત્ર, દ્વિતીય પટલ ૫૮ સૂરસાગર પૂ.૧૨૬, પદ ૩૭૮ ૫૯ અવતારચરિત, સં. ૧૭૩૩, નાગરી પ્રચારિણી સભા (હસ્તલિખિત પ્રતિ) ६० न तहाँ चौवीसू बप वरन ।।
- રામાનંદ કી હિન્દી રચનાએ, નાગરી પ્રચારિણી સભા પૃ. ૮૬ ૬૧ gવ દે અવતાર ટ્રસ, દે વીસ–રજજબજીકી બાની પૃ. ૧૧૮ ૬૨ મા અવતાર મ, ચૌવીસ વપુર-રાગક૯પમ આવૃત્તિ ૧, પૃ. ૪૫
ચતુર્વિશ લીલાવતારી – રાગક૯પદ્રુમ, આ. ૧ પૃ. ૧૧૯ १४ चौबीस रूप लीना रुचिर ૬૫ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ [૧૯૫૧ સં. ] પુ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org