________________
- ૫૮૬
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
(૪) પુરુષસેન, (૫) વારિણ, (૬) દીર્ઘદત, (૭) લણદંત, (૮) વેહલ્લ, (૯) બહાસ, (૧૦) અભય, (૧૧) દીઘુસેન, (૧૨) મહાસેન, (૧૩) લષ્ટદંત, (૧૪) ગૂઢદંત, (૧૫) શુદ્ધાંત, (૧૬) હલ, (૧૭) કેમ, (૧૮) કંમસેન, (૧૯) મહામસેન. (૨૦) સિંહ, (૨૧) સિંહસેન, (૨૨) મહાસિંહસેન અને (૨૩) પૂર્ણભદ્ર ૧ આ ત્રેવીસ રાજકુમારએ તથા (૧) નંદા, (૨) નંદમતી, (૩) નંદેત્તરા, (૪) નંદિસેણિયા, (૫) મરુયા, (૬) સુમરિયા, (૭) મહામરુતા, (૮) મરુદેવા, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમના અને (૧૩) ભૂતદત્તા, આ તેર રાણીઓએ દીક્ષા લઈને ભગવાનના સંઘમાં પ્રવેશ કર્યો. ૧૨
બધા રાજકુમારેએ અધ્યયન કરી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરી અને તેઓ અંતે અનુત્તર વિમાનમાં ગયાં. ૧૩ તેરેય મહારાણુઓ સાધના કરી મુક્ત થઈ.૧૪
આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર
આદ્રકકુમાર આદ્રકપુરના રાજકુમાર હતા. ૧ એક વાર એના પિતાએ રાજા શ્રેણિક માટે બહૂમલ્યવાન ભેટ મેકલી. આ વખતે १० अनुत्तरोपपातिक, प्रथम वर्ग, प्रथम अध्ययन ૧૧ અનુપાતિ, વ ૨, અધ્યયન ૧ થી ૧૩ સુધી १२ नन्दा तह नदवई, नंदोत्तर नंदसेणिया चेव ।
मरुया सुमरुया महमरुया, मरु देवा य अहमा । भद्दा य सुभद्दा य, सुजाता सुमणाइया । भूयदिण्णा य बोद्धव्वा, सेणियभज्जाण णामाई ॥
-અન્તકૃદશાંગ વગ ૭, અ. ૧ થી ૧૩ ૧૩ અનુરોપપાતિક વર્ગ ૧-૨ ૧૪ અન્તકૃશાંગ વગ ૭ અ. ૧ થી ૧૩ ૧ (ક) સૂત્રકૃતાંગ નિયુક્તિ, ટીકા સહિત શ્રુ. ૨ એ. ૬. ૫ ૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org