________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
તારા સત્સંગથી એના અંતરાત્મામાં એક વાર સમ્યક્ત્વને સ્પર્શ થઈ ગયા છે. ભલે તે જ્ગ્યાતિ ફરીથી બુઝાઈ ગઈ, પણ તે કાઈ ને કાઈ દિવસ અવશ્ય ફરીથી જાગૃત થશે અને તે કિસાન વીતરાગભાવની સાધના કરી અવશ્ય મોક્ષલાભ પામશે. અન્તર્મુહૂત ને માટે પણ જે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે, તે કોઈ ને કાઈ દિવસે મેાક્ષના અધિકારી અને જ છે, એટલે મેં તને ત્યાં મેકલ્યા હતા. મારી ચાજના પૂણ પણે સફળ થઈ છે. તે તારાથી જ સમ્યગ્દન કરી શકતા હતા, મારાથી નહી.
પર
ભગવાન વીતભયમાં ભગવાન મહાવીર દીઘ અને ઉગ્ર વિહાર કરતા વીતભયમાં પધાર્યાં. આ સંવાદને સાંભળી રાજા ઉદ્યાયન અત્યંત પ્રમુદિત થયેા. તે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શ્રમણ મનવાની પેાતાની દીર્ઘકાલીન ભાવના વ્યક્ત કરી. એણે ભગવાનને પ્રાથના કરી— ભગવન્! જ્યાં સુધી હું પુત્રને રાજ્ય સેાંપીને દીક્ષિત થવાને શ્રીચરણામાં ઉપસ્થિત ન થઈ જાઉં, ત્યાં સુધી વિહાર માટે ઉતાવળ ન કરતા.’
મહાવીરે કહ્યું—એ ખામત પ્રમાદ ન કરતા.
રાજા ઉદાયન રાજમહેલમાં પાછા ફર્યાં. માગ માં તે રાજ્યવ્યવસ્થાની ચિંતા કરતા રહ્યો. એના હૃદયમાં એ વિચાર જાગ્યા કે જો હું પુત્રને રાજ્ય આપીશ તે તે રાજ્યમાં આસક્ત થઈ જશે. અને લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણુ કરશે. અને હું તેનુ નિમિત્ત બનીશ એટલે એ શ્રેયસ્કર છે કે પુત્રને રાજભાર ન આપતાં મારા ભાણેજ કેશીને આપું. કુમાર પણ પૂર્ણ પણે સુરક્ષિત રહેશે. રાજાએ પેાતાના વિચારને વ્યવહારના રૂપમાં પરિણત કર્યાં. ઉદાયન ખૂબ મોટા સમારેાહ સાથે અભિનિષ્ક્રમિત થયા. મહાવીરના ચરણામાં એણે દીક્ષા ગ્રહણ કરી. ૧૪
૧૪ ત્રિષષ્ટિ ૧૦, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org