________________
૫૧૮
પામી દેવ મની. તેણે રાજા અનાચૈા.૭
ભગવાન મહાવીર : એક અનુશીલન
ઉદાયનને પતિએપ આપી શ્રાવક
એક વખતે રાજા ઉદ્યાયન ઔષધશાળામાં ઔષધ કરી કહ્યો હતા. ધર્મ જાગરણ કરતાં એના મનમાં એ વિચાર જાગૃત થયા કે તે ગામ, નગર ધન્ય છે જેમાં શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરે છે. જો કેાઈ વખતે આવા મહાન લાભ વીતભયને પ્રાપ્ત થાય તે હું ગૃહસ્થાશ્રમને છેડીને સાધુ બની જઈશ.
•
સર્વજ્ઞ સર્વદશી ભગવાન મહાવીરે રાજા ઉદ્યાયનના મને ગત વિચારાને જાણ્યા. ઉદાયનનેા કલ્યાણપથ નજીક આવેલા જાણી ભગવાને ચંપાથી વીતભયની તરફ પ્રસ્થાન કર્યુ. સાતસા કેશના ઉગ્ર વિહાર હતા. ગ્રીષ્મની ભયંકર ગરમી પડી રહી હતી. ચૈાજના સુધી રસ્તામાં ગામડાં ન હતાં. ભગવાન વિહાર કરી રહ્યા હતા. શિષ્યાને ભૂખ અને તરસ સતાવતી હતી. એ સમયે રસ્તામાં તલથી ભરેલાં ગાડાં જઈ રહ્યાં હતાં. ગાડાવાળાએ કહ્યું-આપ આ તલ ખાઈ ને ભૂખને શાંત કરે. ભગવાન જાણતા હતા કે તેલ અચિત થઈ ગયા હતા તેા પણ એમણે પોતાના શિષ્યાને તલ લેવાની અનુસતિ આપી નહીં. કેમ કે અન્ય અધા તલ અચિત હાતા નથી. પાસે એક તળાવ હતું. એમાં અચિત પાણી હતું. ભગવાન જાણુતા હતા કે અચિત જળ છે. સાધુ એના ઉપયાગ કરી શકે છે, પણ ખંધા તળાવનું પાણી અચિત હાતું નથી. જો આજ આ તળાવના પાણીના ઉપયાગ સાધુઓને કરવા દેવામાં આવે તે ભવિષ્યમાં અન્ય અચિત તળાવના પાણીના ઉપયાગ પણ શરૂ થઈ જશે. આ દૃષ્ટિથી એ તળાવનું પાણી પીવા આજ્ઞા આપી નહીં. નિશ્ચયધર્મથી પણ વધુ વ્યવહારધર્મના પરિપાલનના આ એક સંકેત હતા.
૭. ઉત્તરાધ્યયન, ભાવવિજયની વૃત્તિના ૧૮,૮૪,૩૮૩ ' બૃહકપ ભાષ્ય વૃત્તિ સહિત, વિભાગ ૨ ગા ૯૯૭–૧૯૯૯
Jain Education International
For Private & Personal Use Only
પૃ. ૩૧૪-૩૧૫
www.jainelibrary.org