________________
૫૫૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
માળ પર પોંચ્યા. તે એનાથી પણ વધુ સાજ-સજાવટ વાળે હતે. ત્યાં ભદ્રા શેઠાણી હતાં. દાસીઓએ વ્યાપારીઓને પરિચય કરાવ્યું. વ્યાપારીઓએ કહ્યું: અમારે શાલીભદ્રને મળવું છે અને એમને રનકંબલ દેખાડવા છે.
ભદ્રા તમે શાલીભદ્રને નહીં મળી શકે. રત્નકંબલ મને જ બતાવી દે. આશ્ચર્યચકિત વ્યાપારીએ ભદ્રાની સામે આસન પર બેસી ગયા. અને એક રતનકંબલ બહાર કાઢીને ભદ્રાના હાથમાં આપ્યું. ભદ્રાએ પૂછ્યું તમારી પાસે કેટલા રન-કંબલ છે.
વ્યાપારી–સેળ છે.
ભદ્રા–મારે બત્રીસ જોઈએ છે કેમ કે મારી બત્રીસ વહુઓ છે. ઓછા હેવાથી કોને આપવું અને કેને ન આપવું, એ એક સમસ્યા છે.
વ્યાપારી—આપને ખબર હોવી જોઈએ કે એક કંબલની કિંમત સવા લાખ રૂપિયા છે.
ભદ્રા–આપ કિંમતની હેજ પણ ચિંતા ન કરો. જે કંઈ મૂલ્ય હશે, તે આપવામાં આવશે.
વ્યાપારી વિચારવા લાગ્યા શું અમે સ્વપ્નમાં તે વિચરણ કરી રહ્યા નથી ને ?
ભદ્રા–સારું ! તમારી પાસે જેટલા કંબલ છે, તે અહીં રાખી દે. વ્યાપારીઓએ એમ કર્યું. ભદ્રાએ મુખ્ય મુનીમને બોલાવી કહ્યું–આ કંબલનું જે કાંઈ મૂલ્ય થાય તે એમને આપી દેવામાં આવે. ભદ્રા પિતાનું બીજું કાર્ય કરવા મંડી પડી. મુનીમે ભંડારીને આદેશ આપતાં કહ્યું–સોળ કંબલનું મૂલ્ય સવા લાખ પ્રતિ કંબલના હિસાબથી એમને ચૂકવી દેવામાં આવે. ભંડારીએ તે જ વખતે મુનમના આદેશનું પાલન કર્યું. વ્યાપારીઓને હર્ષ અને વિસ્મયને
કહ્યું–માં
નું
સ્થાનું મૂલ્ય સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org