________________
૫૧ 9.
તીર્થસ્થાપના એણે બહુ ઉપકાર કર્યા છે. એટલે સ્ત્રીઓને પ્રવજ્યાની અનુમતિ આપ. ૧૧
આનંદના અકાટ્ય તર્કોએ બુદ્ધને મૂંઝવી દીધા. એમણે અનિછાપૂર્વક સંઘમાં સ્ત્રીઓના પ્રવેશ માટે હા કહી. સ્ત્રીઓને પ્રવજ્યા અને ઉપસંપદાની અનુમતિ આપી. બુદ્ધ આનંદને કહ્યું–જો સ્ત્રીઓને પ્રવજ્યા તેમ જ ઉપસંપદાની અનુમતિ ન આપવામાં આવે તે બ્રાચર્ય ચિરસ્થાયી બને છે, કેમકે જે ધર્મ તથા વિનયમાં સ્ત્રીઓ પ્રવજ્યા લેતી નથી, એમાં બ્રહ્મચર્ય ચિરસ્થાયી બને છે. ૧૨
જૈન પરંપરામાં સ્ત્રીની પ્રવજયાનાં દ્વાર પ્રારંભથી જ ઉન્મુક્ત હતાં. ભગવાન શ્રેષભદેવની પુત્રીએ બ્રાહ્મી વગેરે આ અવસર્પિણી કાળચકની આદિ શ્રમણએ બની હતી. ભગવાન અરિષ્ટનેમિના યુગમાં તે કર્મયોગી શ્રીકૃષ્ણની પદ્માવતી આદિ અનેક મહારાણીએએ પ્રવજયા લીધાનો ઉલ્લેખ છે.અજ્ઞાતધર્મ કથા, નિરયાવલિકા, ११. स चे, भन्ते, भब्वो मातुगामो तथागतप्पवे दते धम्मविनये अगारस्मा अनगारियं
पब्बजित्वा . अरहत्तफल ति सच्छिकातुं बहुपकारा, भन्ते, महापजापती गोतमी... સાધૂ, મત્તે, મેચ માતુir...gવગં |
-ચુલવગ પૃ. ૪૭૪ નાલન્દા-દેવનાગરી પાલી ગ્રંથમાલ વિહાર, ૧૯૫૬ ૧૨. સ જે માત્ર નામિસ્ત મજા... પ્રક. વિિિત', કાર, ડ્રહ્મ
चरिय अभविस्स... यस्मि धम्मविनये लभति मातुगामा...पबज्ज, न त ब्रह्मचरिय चिरट्ठितिक होति ।
-ચુલવગ્ન, પૃ. ૩૭૬-૩૭૭ ૧૩. ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ૩
(ખ) લેખકને “ઋષભદેવ : એક પરિશીલન' ગ્રંથ ૧૪. (ક) અન્નકૃતદશાંગ, વર્ગ ૬, ૭, ૮ (ખ) લેખકનો “ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક
અનુચિંતન” ગ્રંથ ૧૫. નાયાધમ્મકહા ૨, ૧, ૨૨૨ ૧૬. (ક) નિરપાલિકા વર્ગ ૪
(ખ) આવશ્યક ચૂણિ ૨૮૬, ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org