________________
ગધરાની સાથે દાનિક ચર્ચાએ
જીવનું સ્વદેહ પરિમાણ
જીવાને અનેક માનવાની સાથે અને સર્વવ્યાપક માનવામાં આવે તે! શું વાંધા છે?૨૦ ઇન્દ્રભૂતિ વડે આ પ્રશ્ન પ્રસ્તુત કરતાં મહાવીરે કહ્યુ “જીવ સર્વવ્યાપક નહીં પરંતુ શરીરબ્યાપી છે, કેમકે એના ગુણુ શરીરમાં જ મળે છે. કેમકે ઘટના ગુણ ઘટના માહ્યદેશમાં ઉપલબ્ધ થતા નથી. એટલે તે સર્વવ્યાપક નથી. એવી રીતે આત્માના ગુણુ શરીરની મહાર ઉપલબ્ધ થતા નથી, એટલે તે પણ સ્વદેહુપરિમાણુ જ છે.૨૧ જયાં આગળ જેની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં એને અભાવ માનવા જોઈએ. જેમકે ઘડામાં પટના અભાવ છે. શરીરની બહાર સંસારી આત્માની ઉપલબ્ધિ નથી. એટલે શરીરની બહાર એને અભાવ માનવા તર્કસંગત છે. જીવમાં કત્ વ, ભાકતૃત્વ, બંધ, માક્ષ, સુખ-દુઃખ વગેરે તર્કથી સિદ્ધ થઈ શકે છે. એટલા માટે જીવને અનેક, અસર્વવ્યાપક, સ્વશરીરવ્યાપી માનવા જોઈ એ. પરંતુ એક, સર્વગત અને વ્યાપક ન માનવા જોઇ એ.
२२
જીવની નિત્યાનિત્યતા
પૂર્વ પર્યાય નષ્ટ થઈ જાય છે અને અપર પર્યાયની ઉત્પત્તિ થાય છે, એ અપેક્ષાએ આત્મા અનિત્ય સ્વભાવવાળે છે. ઘટ આફ્રિ વિજ્ઞાનરૂપ ઉપયાગ નષ્ટ થવાથી પટ આદિ વિજ્ઞાનરૂપ ઉપયેાગ ઉત્પન્ન થાય છે. જેનાથી જીવમાં ઉત્પાદ અને વ્યય એ એ સિદ્ધ થાય છે, એટલે જીવ વિનાશી છે. એમ થવા છતાં વિજ્ઞાન-સન્તતિની દૃષ્ટિથી જીવ અવિનાશી અર્થાત્ નિત્યધ્રુવ પણ સિદ્ધ થાય છે. વિજ્ઞાન— ૨૦. સાંખ્ય અને ઔયાંયિક માને છે. ૨૧. સરખાવે
यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्मादिवद् निष्प्रतिपक्षमेतत् ।
तथापि देहाद् बहिरात्मतत्त्ववा दोपहताः पठन्ति ॥
૨૨. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૮૬-૭
૪૭૯
. Jain Education International
અન્યયેાગયવચ્છેદ ઘ્વાત્રિંશિકા ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org