________________
ગોવાળ દ્વારા કાનમાં ખીલા
૪૬૧
શરીરને તેલમર્દન કર્યું અને સાણસીથી પકડીને સળિયાઓ બહાર કાઢયા. કાનમાંથી લેહીનો પ્રવાહ રેલા. કહેવાય છે કે એ ખૂબ ભયંકર વેદનાથી ભગવાનના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. જેનાથી આ બાગ અને દેવકુળ સંભ્રમિત થઈ ગયું. વૈધે જલદીથી સંરોહણ ઔષધિથી લેહી બંધ કરી દીધું અને ઘા પર ઔષધ લગાડી પ્રભુને નમન કરી તેમ જ એમની ક્ષમાયાચના કરી વૈદ્ય અને શ્રેષ્ઠી પિતાના સ્થાને પાછા આવ્યા.
સાધના-કાળમાં સહિષ્ણુતા આ પ્રમાણે ભગવાનને રૂવાડા ખડાં થઈ જાય એવાં અનેક કન્ટેને સામનો કરે પડ્યો. મારવું, ડરાવવું, અપમાનવું અને પીડા આપવી વગેરેએ પદે પદે ભગવાનની કઠેર કસોટી કરી. આ બધા ઉપસર્ગોને ત્રણ વિભાગમાં વિભક્ત કરીએ તે જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાનો ઉપસર્ગ મહાન હતે. મધ્યમ ઉપસર્ગોમાં સંગમના કાળચર્મ ઉપસર્ગને વિશિષ્ટ કહી શકાય અને ઉત્કટ ઉપસર્ગોમાં કાનમાંથી સળિયાએ કાઢવાને અત્યંત ઉત્કટ હતો એમ કહેવાય.' 3. (8) त्तासु य अच्छिज्ज तीसु भगवता आरसितं ते य मणूसे उप्पाडिताउतिट्ठो,
तत्थ महामेरवं उज्जाण जात देवउल च, पच्छा स रोहण ओसह दिन्न जेण ताहे चेच पउणो ताहे व दिता खामेत्ता य गता ।
-- આવા ચૂર્ણિ. ૩૨૨ (ખ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૩૨૬-૩૨૭ (ગ) આવશ્યક મલય. ૨૭–૨૯૮ (ધ) મહાવીર ચરિયું (નેમિચદ) ૧૩૪૩–૧૩૫૧ (ડ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૭,૨૪૮-૪૯ (ચ) ચઉ૫ન્ન મહાપુરિસ ચરિય ૨૬૮-૨૯૯
(૭) ત્રિષષ્ટિ. ૧૦,૪,૬૨૭– ૬૪૬ ४. (8) अहवा जहन्नगाण उवरि कडपूयणासीत, मज्झियाण कालचक्क उककोसग्गण उरि सल्लुद्धरण
–આવશ્યક ચૂર્ણિ. પુ. ૩૨૨ (ખ) મહાવીર ચરિયં ૭,૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org