________________
ધોર અભિગ્રહ
૪૫૫
પણ આધુનિક ગ્રંથનું આ વર્ણન પાછળના સમયના લેખકની કલ્પના છે, જે યોગ્ય નથી. આને મૂળસ્ત્રોત કયે છે, તે એક વિચારણય મુદ્દો છે.
ચંદનાને પરિચય ઉત્તરપુરાણમાં ચંદનાનું સંક્ષેપમાં વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ તે વર્ણન વેતાંબર ગ્રંથ પ્રમાણેનું નથી. માતા-પિતાના નામમાં અને ઘટનામાં ફેર છે. ઉત્તર પુરાણમાં ચંદનાને ચેટકની પુત્રી કહેવામાં આવી છે. જ્યારે આવશ્યક ચૂણિ વગેરે બધા વેતાંબર ગ્રંથમાં એને દધિવાહનની પુત્રી કહેવામાં આવી છે. ૮ કૌશાંબીના રાજા શતાનકે એકાએક ચંપા પર આક્રમણ કર્યું. દધિવાહન એના ભયથી ભાગી ગયે. શતાનીકના સૈનિકો પિતાની મરજી મુજબ ચંપાને લુંટવા લાગ્યા. એક સૈનિક મહારાણી ધારણી અને ચન્દનાને લઈને જંગલ તરફ ભાગી ગયે. સૈનિકે ભોગની અભ્યર્થના કરી એટલે ધારણીએ પોતાની જાતનું બલિદાન આપી શીલની રક્ષા કરી. છેવટે ધન્ના શેઠે ચંદનાને ખરીદી અને પુત્રી જેમ એને ઉછેરવા લાગ્યા. મૂલાશેઠાણીએ એ શેક થશે એવા ભયથી એનું માથું મૂંડાવી એના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવી દીધી અને એણે એ જ સ્થિતિમાં ભગવાનને અડદના બાકળાનું દાન કર્યું. પણ ઉત્તરપુરાણ પ્રમાણે એક વાસનાથી અભિભૂત થયેલે વિદ્યાધર ચન્દનાને એક ભયંકર જંગલમાં લઈ જાય છે પરંતુ પોતાની પત્નીના ભયથી તે ૬. આગમ અને ત્રિપિટક: એક અનુવાલન પૂ. ર૦૧ ७. कदाचिच्चेकारव्यस्य नृपतेश्चन्दनाभिधाम । सुता वीक्ष्य वनक्रीडासक्तां कामशरातुरः ।
–ઉત્તરપુરાણ ૭૪, ૩૩૮. ૮. વિવાહૃા રન્ને બાળી દેવી, તીસે ધૂયા વસુમતી
આવશ્યક ચૂણિ ૩૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org