________________
૪૫૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
આવી ગયાં. ભગવાનને અભિગ્રહ પૂર્ણ થઈ ગયે. ભગવાને પોતાનું કરપાત્ર ચંદનાની સામે ધર્યું. આંસુભીની આંખે સાથે તથા હર્ષાતિરેકથી ચંદનબાલાએ મહાવીરને અડદના સૂકા બાકળા વહરાવ્યા. મહાવીરે ત્યાં જ પારણું કર્યું. આકાશમાંથી “અહાદાન, અહદાનનાં દેવ-દુભિ વાગી ઊઠયાં. પાંચ દિવ્ય પ્રગટ થયા. સાડા બાર કરોડ સુવર્ણ મુદ્રાની વર્ષા થઈ. ચંદનબાલાનું સૌન્દર્ય ખૂબ ખીલી ઊઠયું. એની લેહ-શૃંખલા સુવર્ણ આભૂષણોમાં પરિવર્તિત થઈ ગઈ.
આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હરિભદ્રીય વૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, મહાવીરચરિયું, ઉપન મહાપુરુષ ચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર વગેરે કઈ પણ ગ્રંથમાં ભગવાનનું આંસુ ન જેવાને કારણે પાછા ફરી જવું, પાછા ફરવાને કારણે ચન્દનબાલાને આંસુ આવવાં, એ પછી ફરીથી ભગવાનનું પધારવું વગેરે વર્ણન નથી. તીર્થંકર મહાવીર: “આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન' વગેરે અનેક આધુનિક ગ્રંથોમાં આંસુ ન જોઈને ભગવાનનું પાછા ફરવું અને ફરી પાછા આવવાનું વર્ણન કરવામાં આવ્યું છે. અમારી દષ્ટિએ ૪. (ક) તારે મારા ટા, તે હાં હાઘર , ગાળિયાળ શૃિંદામ તહે
सा हत्थी जथा कूल सभरितुमारद्धा एलुग विक्ख भतित्ता तेहि पुरतो कएहिं हिदयष्भतरता रोवति, सामी य अतिगतो, ताए चिंतिय एत सामिस्स देयि मम एत अधम्मकल, भणति-भगव ! कप्पति ? सामिणापाणी पसारितो...
–આવ. ચૂર્ણિ ૩૧૯ (4) तयणंतर अप्पडिमरुवं भयव त' दहण अञ्चतमसार कुम्मासमायण निरि
क्खिउण दूरमजुत्तमेय इमेस्स महामुणिस्सत्ति विभावमाणीए सोगभरग्गगिराए गलं तबाहप्पाप्वाहाउललोयणाए भणियमणाए- भयव जइवि अणुचियमेव तहावि मय अवन्नए अणुरहट गिण्हह कुम्मास भायणति मयवयावि... पसारिय पाणिपुत्त ।
-મહાવીર ચરિયં ૨,૨૪,૬ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૫૭૩–૫૭૯. ૫ તીર્થંકર મહાવીર પૃ. ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org