________________
મહાવીર ભૂલ્યા ?
૪૪૭
એની પ્રથમ પરીક્ષા કરવા તે બહાર નીકળે. ગામની બહાર કૂવા પર એક પાણી ભરતી સ્ત્રી જોવામાં આવી. ગોશાલકે એના ઘડા પર કાંકરે માર્યો. ઘડે ટુકડા થઈને નીચે પડ્યો. પાણું ઢળાઈ ગયું. સ્ત્રીએ ગુસ્સે થઈને ગાળ દીધી, એટલે શાલકે તેજેશ્યાથી એને ત્યાં જ ભસ્મ કરી નાંખી.૮
પછીથી ભગવાન પાર્શ્વનાથના અનુયાયી અષ્ટાંગ નિમિત્તના સાતા શણ, કૃલિન્દ, કાણું કર અછિદ્ર અનિશાયન અને અર્જુન પાસે ગોશાલકે નિમિત્તશાસ્ત્રનું અધ્યયન કર્યું. જેના વડે તે સુખદુઃખ, લાભ-હાનિ, જીવન-મરણ વગેરે દર્શાવવા લાગ્યા અને લેકમાં વચનસિદ્ધ નૈમિત્તિક તરીકે ઓળખાવા લાગ્યું. આ સિદ્ધઓના ચમત્કારથી એની પ્રસિદ્ધિ થઈ અને તે પોતાને આજીવક સંપ્રદાયના તીર્થકર તરીકે ગણાવીને પ્રખ્યાત થ.૩૯
મહાવીર ભૂલ્યા ? ગોશાલકને તેને લશ્યાના આક્રમણથી બચાવવા શ્રમણ ભગવાન મહાવીરે શીતલલેશ્યાને પ્રયોગ કર્યો. ગોશાલકને પ્રાણુ બચી ગયે. ૩૮. (ક) છદં મહિં સંધિવત્તવિકત્તેરો, રંગા, વાસિહ વિનાસિ |
આવ. મલ. વૃત્તિ. ૨૮૭ (ખ) ભગવતી ૧૫, ૭, પૃ. ૩૭૫ (ગ) મહાવીર ચરિયું, ૬, પૃ. ૨૨૩.
() ત્રિષષ્ટિ ૧૦, ૪, ૧૨૯-૧૩૨ ૩૯. (ક) માવતી ૧૫, પૃ. ૨૭૫ (4) पच्छा तस्स छद्दिसाचरा मिलिया तेहि निमित्तउल्लोगेासे कहित । एवं सो अजिणो जिणपलावी विहरइ एसासे विभूइ संजाया।
આવ. મલ. વૃત્તિ. ૨૮૭ (ગ) મહાવીર ચરિયં ૬, પૃ. ૨૨૩-૨૨૪ (ધ) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૧૩૪-૧૩૭. વિષષ્ટિ. ૧૩૪માં એને ભગવાન
પાર્શ્વનાથને શિષ્ય કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org