________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
થતી રહે છે. પરંતુ આ અસમર્થતા, અાગ્યતા તેમજ દુર્ભાગ્ય આજના ભૌતિકવાદી માનવનાં છે, નહી કે જૈનધર્મ અને દર્શનનાં છે અનુયાયીઓની અધિકતા કે ન્યૂનતાના માપદંડથી કોઈ ધમને શ્રેષ્ઠ કે કનિષ્ઠ માનવે તે ન્યાયપૂર્ણ નથી. જૈનધમની ઉપયેાગિતા અને મહાનતા જેટલી ભૂતકાળમાં હતી, તેનાથી અધિક પ્રમાણમાં આધુનિક યુગમાં છે. આજકાલ વિશ્વને ભાગ્યવિધાતા ચિતિંત છે. ભૌતિક સુખ-સગવડોની અમર્યાદિત ઉપલબ્ધિ છતાં જીવનમાં આનંદની અનુભૂતિ થતી નથી. તેએ અનુભવે છે કે આધ્યાત્મિકતા વિનાની ભૌતિક ઉન્નતિ જીવન માટે વરદાન નહીં પણ અભિશાપ અની જાય છે.
જૈનધમ : એક સ્વતંત્ર તેમજ પ્રાચીન ધમ
આધારભૂત રીતે કહી શકાય કે જૈનધમ વિશ્વના સૌથી પ્રાચીન ધમ છે. એ ન તા વૈદિક ધર્મની શાખા છે કે ન તે બુદ્ધધમાઁની. પરંતુ તે એક સર્વતંત્ર સ્વતંત્ર ધર્મ છે, દન છે. એ ખરુ છે કે જૈનધર્મ’ શબ્દના પ્રયાગ વેદોમાં, ત્રિપિટકોમાં અને આગમમાં મળી આવતા નથી; એના કારણે તથા સાંપ્રદાયિક અભિનેિવેશન કારણે કેટલાક ઇતિહાસકારોએ જૈનધર્મને અર્વાચીન માનવાની ભયંકર ભૂલ કરી છે. જેમનું ઐતિહાસિક જ્ઞાન યાને પાત્ર છે.
<<
· વૈદિક સંસ્કૃતિ કા ઇતિહાસ ' નામના ગ્રંથમાં શ્રી લક્ષ્મણ શાસ્ત્રી જોષીએ લખ્યું છે જૈન તથા બૌદ્ધ ધર્મ પણ વૈદિક સંસ્કૃતિની શાખા છે. તેમ છતાં સામાન્ય માનવ એને વૈકિ માનતા નથી. સામાન્ય માનવના આ ભ્રમનુ કારણ મૂલતઃ આ શાખાઓની વેદ્ય-વિાધી માન્યતાને ગણાવી શકાય. પણ સાચું તે એ છે કે જૈન અને બૌદ્ધની ત્રણ અંતિમ માન્યતાએ, કર્મ, વિપાક, સ’સારબંધન અને મેક્ષ કે મુક્તિ અન્તતોગત્થા વૈદિક જ છે.’૨
૫. વૈદિક સ ંસ્કૃતિ કા વિકાસ પુ. ૧૫-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org