________________
ધમ ચક્રવતી
નિયતિવાદ તરફ વળ્યે. તે વિચારવા લાગ્યા. જે થવાનું હોય છે તે થઈ ને જ રહે છે. અને તે બધું પહેલેથી જ નક્કી હાય છે.
ભગવાન મહાવીર નાલંદાથી વિહાર કરીને કેલ્લાગ સન્નિવેશમાં પધાર્યા. અને ત્યાં એક બ્રાહ્મણને ગૃહે ચાતુર્માંસતપનું પારણું કર્યું, આ બાજુ ગોશાલક ભિક્ષા લઈ પાછે ફર્યાં. ભગવાનને ત્યાં ન જોઈ તે ખાળતા ખાળતા કાલ્લાગ સન્નિવેશમાં આવી પહેાંચે.ભગવાનને શિષ્ય અનાવવા માટે ફરી ફરી અભ્યર્થના કરી, જેને ભગવાને સ્વીકાર કર્યાં.
ગોશાલક પ્રકૃતિએ ચંચલ, ઉદ્ધૃત અને લેાલુપ હતા. તે ભગવાનની સાથે જ કાલ્લાગ સન્નિવેશથી સુવર્ણખલ જઈ રહ્યો હતા, ત્યારે માર્ગમાં એક ગેાવાલમંડળી ખીર બનાવી રહી હતી. ખીર જોઈ ને ગેશાલકનું મન એને ખાવા માટે લલચાયુ. મહાવીરને જણાવ્યું. મહાવીરે કહ્યું-ખીર અન્યા પૂર્વે માટલું ફૂટી જવાને કારણે તે ધૂળમાં પડી જશે. ગોશાલક ગેાવાલેને ચેતવવા અને ખીર ખાવાની ઇચ્છાથી ત્યાં રાકાઈ ગયે.. ભગવાન આગળ ચાલ્યા ગયા. ગાવાલેા દ્વારા માટલાનું રક્ષણ કરવા છતાં માટલી ફૂટી ગઈ અને ખીર ધૂળમાં ઢાળાઈ ગઈ.૮૨ ગોશાલક પડી ગયેલા મુખે મહાવીરની પાસે પહોંચ્યા ૮૧. (ક) આવશ્યક સૂણિ' પૃ. ૨૮૨
(५) सामि अपेच्छमाणो रायगिहे सन्भिं तर बाहिरे गवेसेइ जाहे न पच्छइ ताहे मुंड काउगता कोल्लागं तत्थ भयवतो मिलिता ।
–આ. મલય. વૃત્તિ. ૨૭૬
(ગ) વિશેષા. ભાષ્ય. ૧૯૦૯
૮૨. (ક) આવ. ચૂર્ણિ ૨૮૩
(५) बाहिं सुवण्णस्वल पायसथाली गियतीय गहण च ।
(ગ) વિશેષા. ભાષ્ય ૧૯૦૯ (૧) આવ. મલય, વૃત્તિ ૨૭૬
(s") મહાવીર ચરિય’નેમિ. ૧૦૫૫-૧૦પ૯
૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
--આવ નિયુ`ક્તિ ૩૫૭
www.jainelibrary.org