________________
૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
પરાજિત નાગરાજની વિષદષ્ટિ મહાવીરની દિવ્ય અને અમૃત દષ્ટિ પર સ્થિર થઈ ગઈ, એમની દૃષ્ટિમાંથી કરુણાનું અમૃત ઝરી રહ્યું હતું. જેનાથી એનું ઉગ્ર વિશ્વ શાંત થઈ ગયું. હૃદયના કણે કણમાં શીતલતાને સંચાર થવા લાગ્યા.
મહાવીર નાગરાજને શાંત જોઈને ધ્યાનથી નિવૃત્ત થઈને કહ્યુંચંડકૌશિક ! શાંત થઈ જા. “કસમ મો રજોનિયા”! જાગૃત થા. અજ્ઞાનના અંધકારમાં ક્યાં ભટકી રહ્યો છે. પૂર્વજન્મનાં દુષ્કર્મોને કારણે તારે સર્પ બનવું પડ્યું છે. જે હજી પણ તે ન સંભાળે તે ૫ ભગવાનની સુધા-સિક્ત વચનોએ નાગરાજના અન્તર્માનસમાં વિચાર - તિ પ્રજ્વલિત કરી દીધી. ચિંતન કરતા કરતા પૂર્વજન્મનું ચલચિત્ર આંખો સામે નાચવા લાગ્યું. હું પૂર્વ ભવમાં શ્રમણ હતું, ઉગ્ર તપસ્યા કરીને શરીરને સૂકવી નાંખ્યું હતું. હું એક વાર ભિક્ષાને
अवक्कमति मा मे उवरि पडिहिति तहवि ण मरति एव तिन्नि वारे. ताहे पलाए तो अच्छति अमरिसेण ।।
–આવ. ચૂર્ણિ. ૨૭૮ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૧૯૬
(ધ) મહાવીર ચરિયું (નેમ.) ૯૮૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૫૫-૨૬૧ ૬૫. (ક) આવ. પૂર્ણિ. ૨૭૮
(ખ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૯૮૪
(ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૬૫ ११. (3) ताहे तस्स ईहापूहमग्गणगवेसण करें तस्स जातिस्सरण ससुपन्न ।
–આવ. ચૂર્ણિ ૨૭૮ (ખ) મહાવીર ચરિયું, નેમિચન્દ્ર ૯૮૯ (ગ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, (ધ) ત્રિષષ્ટિ ૧૦,૩,૨૩૬ (s). આવ. નિર્યુક્તિ. ૩૫૦ (ચ) વિશેષા. ભાષ્ય ૧૯૦૨
Jain Education International
For Private & Personal Use Only
i www.jainelibrary.org