________________
૩૯૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
ગભરાઈને ભગવાનને નિવેદન કર્યું – ભગવન ! આપનું વ્યક્તિત્વ અપૂર્વ છે. આપ અન્યત્ર પધારે, કેમકે આપના અહીં બિરાજવાથી અમારી આજીવિકા ચાલતી નથી. અમે અન્યત્ર જઈએ તે પરિચય અને પ્રતિભાના અભાવમાં અમને કઈ પૂછશે નહીં.પ૯ કરુણાવતાર મહાવીરે ત્યાંથી વિહાર કર્યો. આ ઘટના દર્શાવે છે કે ભગવાનની અહિંસા અને કરુણા એટલી ઉત્કટ હતી કે એમના કારણે કદાચ કોઈની આજીવિકા પર આઘાત પહોંચે તે પણ તે એ માર્ગમાંથી હઠી જતા હતા, કોઈના મનને સૂક્ષ્મ પીડા પણ ન થાય, એ એમનું લક્ષ્ય હતું.
ચંડકૌશિકને પ્રતિબોધ
દક્ષિણ વાચાલાથી ઉત્તરવા ચાલા જવાના બે માર્ગ હતા. એક કનકપલ આશ્રમ થઈને અને બીજો બહારથી. આશ્રમને માર્ગ સીધે હોવા છતાં નિર્જન, ભયાનક અને વિકટ સંકટથી યુક્ત હતા. બહારને માર્ગ કંઈક વાંકે, નાની નાની પગદંડીથી વહેંચાયેલ તથા લાંબે હતે. પણ સુગમ અને વિપદાથી મુક્ત હતા. આત્માની મસ્તીમાં ગજરાજની માફક ફેલતા એવા મહાવીર સીધા માર્ગ પર પિતાના ધીર-ગંભીર કદમ ઉઠાવતા ચાલ્યા જતા હતા.' ૫૯ (ક) “મયવ તમે મનથવિ પુત્રી, મદ્દ હિં જાય !
આવ. મલ. વૃત્તિ. (ખ) મહાવીર ચરિય ૫,૧૫૮
(ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૧૫–૨૧૭ ६०. (७) ताहे अचियत्तोंग्गोहात्ति काऊण सामी निग्गतो ।
-આવ. મલ. યુ. ૨૭ર (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૧૮ ६१. (3) कणकखलं णाम आसमपद, दो पंथा-उज्जुओ य वको य, जो सो उज्जुओ सो कणगखलमज्झेण वच्चति, वंको परिहरन्तो, सामी उज्जुएण पधाइतो ।
-આવ. મૂર્ણિ. ર૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org