________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ફ્
બ્રાહ્મણી એને જોઈને ખૂબ સતાષ પામી. એણે એક કિનારને ઠીક કરવા માટે રફુગરને એ વજ્ર આપ્યું. રફુગર આ અમૂલ્ય વજ્રની ઝમક જોઈને ચમકી ગયા. બ્રાહ્મણને એણે કહ્યું. આ તે ખૂબ કિંમતી દેવદૃષ્ય છે. જો આખું મળી જાય તે એક લાખ સુવણ મુદ્રા મળી જાય. રક્રુગરની પ્રેરણાથી પ્રેરાઈ તે ફરી અડધું વસ્ત્ર લેવાને ગયા.૧૫ વર્ષ અને એક માસ પછી એ ચીવર મહાવીરના ખભા પરથી નીચે પડી ગયું. ૧૬
૩૭૮
બ્રાહ્મણે તે વસ્ત્ર લાવીને રકુગરને આપ્યું. એણે એને ખરાખર બનાવી આપ્યું અને એક લાખ દીનારમાં નન્તિવનને વેચી દીધું. ૧૭ બ્રાહ્મણ આજીવન પરમ સુખી થઈ ગયા. આ પ્રમાણે વસ્ત્રદાનની ઘટનામાં જેમ ભગવાનની પરમ કરુણા જેવા મળે છે તેમ સ્વદેહ પ્રતિની ઉત્કૃષ્ટ અનાસક્ત વૃત્તિ પણ જોવા મળે છે.
ક્ષમામૂર્તિ મહાવીર
રાજકુમાર વધુ માન હવે શ્રમણ વધમાન બની ગયા હતા. ઐશ્વર્યની કામલ પુષ્પશય્યા પરથી સાધનાના અતિ કઠિન કાંટાળા પથ પર એમણે પોતાના કદમ માંડચા હતા. પ્રવ્રુજિત થવાની સાથે જ એમણે કર્મારગ્રામ તરફ પ્રસ્થાન કર્યુ.૧૮ જેનું હાલનું નામ ‘કામન છાપરા’ છે.૧૯ એ દિવસે એક મુહૂર્ત દિવસ ખાકી રહ્યો ત્યારે તે ૧૫. (ક) મહાવીર ચર્રિય ૫,૧૪૪
(4) सोऽपि वासोऽर्ध मादाय हृष्टा निजगृह ययौ । दशाबन्धकृते तुन्नकायस्यादर्श यच्च तत् ।
૧૬. (ક) મહાવીર ચરિય’ ગુચન્દ્ર ૫,૧૪ (ખ) આવ. મલય. વૃત્તિ ૫. ૨૬૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦,૩,૧૪
૧૭. મહાવીરચરિય’૫,૧૫૮ ૧૮. વિશેષા. ભાષ્ય ૧૮૯૨
૧૯. વીર-વિહાર-મીમાંસા-વિજયેન્દ્રસૂરિ પૃ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
-ત્રિષષ્ટિ. ૧૦,૩,૯
www.jainelibrary.org