________________
૪૫૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
માતા-પિતાને સ્વર્ગવાસ એ અમે પહેલાં જ કહી ગયા છીએ કે મહાવીરનાં માતા-પિતા ભગવાન પાર્શ્વનાથનાં શ્રમણ ઉપાસક હતાં. એમણે લાંબા સમય સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું, જ્યારે જીવનને અંતકાલ નજીક આવ્યું ત્યારે આત્માની વિશુદ્ધિ માટે કરેલાં પાપની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લઈ આત્માને નિર્મલ બનાવ્યું. ડાભના સંથાર (આસન) પર બેસીને ચારે પ્રકારના આહારને ત્યાગ કરી સંથારો કર્યો અને પછીથી અપશ્ચિમ ભારણાન્તિક સંલેખનાથી ગ્રષિત (આરાધિત) શરીરવાળા કાળના સમયમાં કાળ કરી અશ્રુતક૯૫માં દેવરૂપે ઉત્પન્ન થયા. તેઓ સ્વર્ગમાંથી અવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે.'
દિગંબર પરંપરાના ગ્રન્થમાં મહાવીરે ગર્ભમાં કરેલી પ્રતિજ્ઞાનો ઉલ્લેખ નથી અને માતાપિતાના સ્વર્ગગમન પછી દીક્ષા લેવાને પણ ઉલ્લેખ નથી. જ્યારે મહાવીરે દીક્ષા લીધી તે વખતે એમનાં માતા-પિતા જીવિત હતાં, એ ઉલ્લેખ છે. ભટ્ટારક શ્રી સકલકીતિએ વીર-વર્ધમાન ચરિત્રમાં લખ્યું છે–વૈરાગ્ય ઉત્પાદક મધુર–સંભાષણથી પિતાને દીક્ષા લેવાને ભાવ માતા-પિતા અને કુટુંબી જનોને જણાવ્યું.” ૧. (ક) આયારો તહ આયાર ચૂલા ૨,૧૫,૨૫ (4) अम्मापितीहि भगवौं देवत्तगतेहि भगव देवत्तगतेहि पव्वइतो ।।
આવ. નિયુક્તિ, ૩૪૨ (ગ) વિશેષા. ભાય ૧૮૬૦ (ધ) આવ. ચૂણિ પુ. ૨૪૯ (2) अष्टाविशे जन्मतोऽब्दे स्वामिनः पितरावथ ।
વિહિતાનાન્ન મૃરવા સમતુઃ qમયુતમ ( ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૫૬ २. तदा स मातरं स्वस्य महामाहात्तमानसाम् ।
बन्धूश्च पितर दक्ष मक्षकष्टेन तीर्थ कृत् । विविक्तैर्मधुरालापैरुपदेशशतादिभिः । વૈરાચાર્વાક સ્વરીક્ષાર્થ ઢબયત ! –વીરવર્ધમાન ચરિત્ર ૪૧-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org