________________
૩૩૫
જન્મકુંડલી એક ચિંતન સૂર્યથી બીજે બુધ યા વૃષભ રાશિમાં જ આવી શકે. બુધની ઉચ્ચ રાશિ બુધ મનાય છે. જે આ ઉચ્ચના સૂર્યથી છઠ્ઠી રાશિમાં આવે છે, એટલે ઉચ્ચને સૂર્ય હોય તેવી કુંડલીમાં બુધ કેઈ પણ સ્થિતિ ઉચ્ચનો બની શકે નહીં.
- બુધ અને શુક્ર અને ગ્રહ એકી સાથે ત્યારે ઉચ્ચના થઈ શકે, જ્યારે તે બન્ને વચ્ચે એક બાજુ ૧૨ અંશનું અને બીજી જ બાજુ ૧૬૮ અંશનું અંતર હોય પરંતુ આટલું અંતર એ બે વચ્ચે કદી હોતું નથી.
તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય ઉચ્ચ સ્થાનને હોય ત્યારે વધુમાં વધુ છ ગ્રહ ઉચ્ચના હેઈ શકે, પરંતુ બુધ કોઈ દિવસ ઉચ્ચનો થઈ શકતો નથી. અને જ્યારે બુધ ઉચ્ચનો હેય એ વખતે પાંચથી વધુ ગ્રહ ઉચ્ચના થઈ શકે નહીં. સૂર્ય અને શુક્ર અને ગ્રહો ત્યારે જ ઉચ્ચના ન થઈ શકે. એટલે એ સ્પષ્ટ છે કે વર્તમાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સાત ગ્રહ એક વખતે ઉચ્ચ સ્થાનના કદી થઈ શકે નહીં.
આ પદ્ધતિથી ભગવાન મહાવીરના જન્મકાલના ગ્રહોમાં ચંદ્ર અને બુધ એ બને ગ્રહ એક્કસપણે ઉચ્ચ ન હતા. કેમકે ઉચ્ચના ચંદ્ર માટે નિર્દિષ્ટ વૃષભ રાશિના અંશ પ્રમાણે કૃત્તિકા નક્ષત્રના અંતિમ ચરણમાં એ ઉચ્ચનો હોઈ શકે પરંતુ આચારાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે એ વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હતું એટલે ચંદ્ર ઉચ્ચના ન હોઈ શકે. કેમકે ઉત્તરાફાગુની નક્ષત્ર કન્યા રાશિનું નક્ષત્ર છે.
હાલમાં પ્રચલિત સાયન અને નિરયન બને પદ્ધતિઓ અનુસાર ચૈત્ર સુદ ૧૩ ને દિવસે મેષ સંકતિ હેવાને વાંધો નથી એટલે સંભવ છે કે એ વખતે સૂર્ય ઉચ્ચના હોય. સૂર્ય ઉચ્ચને હોય તો શુક પણ ઉચ્ચને હેઈ શકે છે, સ્વગ્રહી પણ થઈ શકે અને સૂર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org