SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ કુંડલી એક ચિંતન ૩૩૧ વાતું અને રાજા વૈશાલિક રાજા કહેવાતા હતા. આ વૈશાલિક શબ્દ એ કુળમાં ઉત્પન્ન થયેલ સર્વ માટે પ્રયુક્ત થતો હતો. આ બધા પ્રમાણેના પ્રકાશમાં એ સ્પષ્ટ થાય છે કે ભગવાન વૈશાલિક કેમ કહેવાયા. ઉક્ત ચર્ચાને નિષ્કર્ષ એ છે કે ભગવાન મહાવીરને પ્રાચીન સાહિત્યમાં મુખ્યત્વે આ નામથી સંબોધિત કરવામાં આવ્યા છે વર્ધમાન મહાવીર સન્મતિ કાશ્યપ (અત્યકાશ્યપ) જ્ઞાતપુત્ર (નાપુત્ર) વૈશાલિક એ પણ પ્રાયઃ સ્પષ્ટ છે કે એમને ગૃહસ્થાવાસમાં પ્રાય: “વર્ધમાન” નામથી ઓળખાવવામાં આવ્યા છે. મહાવીર નામ પછીથી પડયું અને અન્ય નામે સાહિત્યકારે દ્વારા આપવામાં આવ્યાં. જન્મ-કુંડલી : એક ચિંતન ભગવાન મહાવીરની જન્મકુંડલી અનેક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ પ્રશ્ન એ છે આ જન્મકુંડલી શું એમના જીવનકાલ દરમિયાનમાં જ બની ગઈ હતી? જે બની હોય તે એ સમયે વર્તમાનમાં પ્રચલિત મેષ, વૃષભ આદિ રાશિઓનું પણ પ્રચલન થઈ ગયું હતું. ઉક્ત પ્રશ્નો પર આપણે આગમ સાહિત્યમાં પ્રકાશમાં ચિંતન ૬ એસેંટ ઇડિયન હિસ્ટોરિકલ ટ્રેડીશન પૂ. ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy