________________
નામકરણ : એક વિશ્લેષણ
૩૨૩ હતું. કેમ કે નવ જી એ પ્રકારનો ઉલ્લેખ નિરયાવલિકા,૭૮ ભગવતી વગેરેમાં છે. શ્રી રાહુલ સાંકૃત્યાયનનું અનુમાન છે કે આ નવ કુળમાંથી એક જ્ઞાતકુળ હતું.૭૯ પણ લિચ્છવીઓનું નેત્ર વાસિષ્ઠ છે અને જ્ઞાતૃવંશી મહાવીર કાશ્યપ ગોત્રી છે. એટલે એ માનવું ગ્ય છે કે લિચ્છવીથી એમને એ વંશ ભિન્ન હતે.
જ્ઞાતૃકુલના લોકે હાલ જથરિયાના નામથી જાણીતા છે. શ્રી રાહુલે જ્ઞાતૃ + જ્ઞાતર, જવર, ધર–ઈય (સંસ્કૃતમાં ઈક) આ પ્રમાણે જથરિયા શબ્દની સાથે જ્ઞાતુ શબ્દને સંબંધ જોડ્યો છે. ભગવાન મહાવીરનું ગેત્ર કાશ્યપ હતું અને જથરિયા જાતિવાળા પણ કાશ્યપગેત્રી છે. વસાઢ, જે પૂર્વે વૈશાલી હતું, હાલ એની આજુબાજુ જથરિયા લેકેનું બાહુલ્ય છે. રાહુલ સાંકૃત્યાયન અને પંડિત દલસુખ માલવણિયા લખે છે કે વસાઢ જે મુજફફરપુર જિલ્લાના રત્તી પરગણામાં છે. રત્તી-શબ્દ જ્ઞાતૃકેની નાદિકાનું વિકૃત રૂપ છે, એને સંબંધ પણ જ્ઞાતૃ સાથે જોડી શકાય છે. રસ્તી-ભત્તી, નત્તી–નાતી નાદિ (પાલિ) અને આ નાદિકા-જાતિકા નામક વજજુદેશમાં જ્ઞાતૃવંશનું મેટું ગામ હતું તે કટિ ગામની મધ્યમાં છે. એ ઉલેખ પાલીમાં છે.
જ્ઞાતૃવંશી ક્ષત્રિય હોવા છતાં પણ આજના ભૂમિહાર પિતાને બ્રાહ્મણ કહેવડાવે છે. આના પર પ્રકાશ પાડતાં શ્રી રાહુલ સાંકૃત્યા૭૮ (ક) નિરયાવલિયા પૃ. ૧૮
(ખ) ભગવતી સૂત્ર ૭, ૯
(ગ) ભગવતી સાર પૃ. ૨૫૪ ૭૯ પુરાતત્વ નિબન્ધાવલી પૂ. ૧૦૯ ૮૦ કલ્પસૂત્ર ૨,૧માં સિદ્ધાર્થને કાશ્યપગાત્રી અને ત્રિશલાને વશિષ્ઠ ગોત્રી
કહેવામાં આવ્યા છે. ૮૧ (ક) મહાવીર હસ્તપ્રત પં. દલસુખ માલવણિયા (ખ) આ ગ્રંથના વિશેષ પરિચય માટે જુઓ “પાલિ પ્રોપર નેમ્સ'માં
“જ્ઞાતિક શબ્દ, રાહુલે એને સંબંધ જ્ઞાતૃવંશની સાથે જોડ્યો છે. જુઓ બુદ્ધચર્યા પૃ. ૪૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org