________________
નામકરણ : એક વિશ્લેષણ
અગસ્ત્યસિહ સ્થવિર૬૪ અને જિનદાસ મહત્તર પ અનુસાર ‘નાત ’ ક્ષત્રિયાનું એક કુલ યા જાતિ છે. ૮ સાત • શબ્દથી તેઓ જ્ઞાત-કુલ -ઉત્પન્ન સિદ્ધાર્થને ગ્રહણ કરે છે અને જ્ઞાતપુત્રથી ભગવાનને. હરિભદ્રસૂરિએ ‘જ્ઞાત' શબ્દના અર્થ ઉદાર-ક્ષત્રિય સિદ્ધાર્થ કર્યો છે. ક! પ્રાફ્સર વસંતકુમાર ચટ્ટોપાધ્યાય પ્રમાણે લિચ્છવીઓની એક શાખાના વંશનું નામ ‘નાય’ (નાત) હતું. નાય' શબ્દનેા અ સંભવતઃ જ્ઞાતિ (રાજાના જાતિજન) છે,૬૭
જૈનાગામાં એક આગમનું નામ નાયધમ કહા' છે. ત્યાં નાય શબ્દ ભગવાનના નામને પ્રતીક છે, એવા કેટલાય વિદ્વાનાના અભિપ્રાય છે. નાયધમ કહાને દિગંખર સાહિત્યમાં નાથધમ્મ કહા' તથા ‘ જ્ઞાતૃધર્મ કથા' લખ્યુ છે. ધન જય નામમાલામાં પણ મહાવીરને વંશ નાથ માનવામાં આવ્યે છે અને એમને નાથાય’૭૦ કહેવામાં આવ્યા છે. ઉત્તરપુરાણમાં પણ ભગવાનને વંશ ‘નાથ’ જણાવવામાં આળ્યે છે. સભવતઃ નાય' શબ્દનું જ નાથ અને ‘નાત' અપભ્રંશ સ્વરૂપ ખની ગયું લાગે છે. ‘નાથ’ શબ્દ અંગે કાઈ આધાર શ્વેતાંબર આગમમાં મળતા નથી. ‘જ્ઞાતુ’ નાથનું રૂપાંતર ન થઈ શકે.૨
એ અત્રે નોંધવું જોઈએ કે ‘નાયાધમ્મ કહા'માં જે ‘નાયા'
१६ ज्ञातः उदारक्षत्रियः सिद्धार्थ: तत्पुत्रेण ।
૬૭ જૈન ભારતી વર્ષ ૨, અંક ૧૪-૧૫, પૃ. ૨૭૬ १८ ( 3 ) णाह धम्म हा णाम अंग तित्थयराणं सरूवं वण्णेदि ।
(ખ) ગામ્મટસાર
૬૯ તત્ત્વા રાજવાતિ ક-અકલ’કદેવ
૭૦ ધનય નામમાલા ૧૧૫
૭૧ ઉત્તરપુરાણુ છુ. ૪૫૦ ૭૨ અતીતકા અનાવરણ પૃ. ૧૪૧
૨૧
Jain Education International
૩૨૧
—દશવૈ. હારિભદ્રીયા વૃત્તિ ૧૯૯
--જયધવલા ભાગ. ૧ પૃ. ૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org