________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ઇક્ષ્વાકુકુલના ઉત્તમ નરેન્દ્ર કહેવામાં આવ્યા છે પરંતુ ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ ઋષભદેવથી થયેલી ન માનતાં ભરતપુત્ર આદિત્યયશથી થયેલી માની છે.
૩૨૦
પઉપચરિય'ના અભિપ્રાય પ્રમાણે પણ ઇક્ષ્વાકુવંશ'નું નામ ‘ઇક્ષુ'ના આધારે થયું છે. ‘વ્ય ફલાનો”ક લખ્યું છે પણ એ પ્રસંગ એમણે આપ્ચા નથી.
દિગ ખરાચાય યતિવૃષભે તિલોયપણુત્તિર નામના ગ્રંથમાં લખ્યું છે કે ધર્મ, અર અને કુન્થુ આ ત્રણ તીર્થંકર ‘કુરુવંશ’માં થયા. મહાવીર ‘નાહવંશ' અને પાર્શ્વ' ઉગ્રવંશ'માં, મુનિ સુવ્રત અને નેમિ યાદવવંશ'માં અને શેષ તીર્થંકર ઇક્ષ્વાકુકુલમાં થયા. આ પરથી માલૂમ પડે છે કે તિદ્યાયપણત્તિના અભિપ્રાય પ્રમાણે મહાવીરના વંશ એ ઇક્ષ્વાકુવંશ ન હતા. સાથે સાથે એ પણ જાણવા મળે છે કે ણાહ અને ઇક્ખાણુ એ જુદા જુદા વંશ હતા.
આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રની પ્રારંભિક કારિકામાં એ ભાવ પ્રદર્શિત કર્યા છે કે ભગવાન મહાવીર ઇક્ષ્વાકુ વંશમાં થઈ ગયા. એમણે સાત અને ઇક્ષ્વાકુને જુદા જુદા માન્યા નથી.૧૩
ભગવાનના પિતા સિદ્ધાર્થને સાતકુલ–નિવૃત ’ કહેવામાં આવ્યા છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાનનું કુલ નાત હતું.
6
१० एसो ते परिकहिओ आइचजसाइस भवा बसे ।
एतो सुणाहिनरवर । उप्पती सोमब सस्स ||
૬૧ પઉમચરિય' },૮૮
કર તિàાયપણતિ ૪,૫૫૦
६३ यः शुभकर्मासेवनभावितभावो भवेष्वने केषु ।
जज्ञे ज्ञातेक्ष्वाकुषु सिद्धार्थनरेन्द्र कुलदीपः ॥
Jain Education International
For Private & Personal Use Only
--પઉમચરિય' ૫૯
-તત્ત્વાર્થે પ્રારભિક કારિકા
www.jainelibrary.org