________________
૩૧૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પઉમચરિયંમાં ચોવીસ તીર્થંકરનાં નામની ગણત્રી કરવામાં આવી છે. ત્યાં પણ વર્ધમાન નામ આપવામાં આવ્યું છે. પણ આ નામ કેણે પાડયું એની ચર્ચા કરી નથી. - હરિવંશપુરાણમાં કહેવામાં આવ્યું છે મેરુ પર્વત પર અભિષેક કરી ફરીથી લાવીને મહાવીરને માતાની પાસે મૂકી દીધા ત્યારે દેએ વર્ધમાન કહીને એમની સ્તુતિ કરી હતી. ૧૦
ઉત્તરપુરાણમાં કહેવામાં આવ્યું છે શ્રેષ્ઠ આભૂષણોથી સજજ કરીને ઇન્દ્ર વીર અને વર્ધમાન એ બે નામ પાડ્યાં. ૧૧
રવિષેણે પદ્મચરિતમાં ભગવાન મહાવીરને લીધે ઋદ્ધિ અને સંપત્તિની વૃદ્ધિ થઈ, એવું વર્ણન કર્યું છે. પરંતુ એના લીધે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું એટલે કેઈ ઉલ્લેખ કર્યો નથી.
- ઉક્ત સંદર્ભોથી એ સ્પષ્ટ થાય છે કે મહાવીરનું એક નામ વર્ધમાન” હતું, એમાં કઈ સંદેહ નથી.
મહાવીર –વર્ધમાનનું બીજું નામ મહાવીર કેમ રાખવામાં આવ્યું તે અંગે આચારાંગ૩ અને કલ્પસૂત્રમાં ૪ જણાવવામાં આવ્યું ८ पासा य वद्धमाणो, जस्स इयौं वट्टए तित्थ ।
–ઉમચરિયં ૨૦,૬. પૃ. ૧૮૨ ૧૦ હરિવંશપુરાણ ૨,૪૪ પૃ. ૧૫ ૧૧ મરું તિિત તં મહત્યા વિન્થોવિભૂષશૈઃ |
વીર: શ્રીવર્ધમાનશ્રેત્યસ્થાત્રિત ચઘાત ! –ઉત્તરપુરાણુ ૭૪, ૨૭૬ ૧૨ પદ્મચરિત્ર ૨,૭૯-૮૩ १३ भीम भयभेरवं उराल अचेलय परिसह सहइ त्ति कह, देवेहिं से णाम कय : “મને મળવું નEવીરે !
આયા આયાર. ૨,૧૫-૧૬ १४ अयले भयमेरवाण परीसहोवसग्गाण खतिखये पालए धीय अरतिरति सहे दविए वीरियस पन्ने देवेहिं से णाम कय समणे भगव महावीरे।
-ક૯પસૂત્ર. ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org