________________
ત્રિશલાના ગર્ભમાં
મારા ગર્ભ ગળી ગયા. મારે ગર્ભ પહેલાં હાલતા ન હતા તે હવે હાલવા લાગ્યા છે. ત્રિશલાની પ્રસન્નતાથી આખું રાજભવન આનંદમંગ્ર ખની ગયું.
આ ઘટના એ સમયની છે કે જયારે મહાવીરને ગર્ભમાં આવ્યાને, સાડાછ મહિના થઈ ગયા હતા. આ ઘટનાની મહાવીરના મન પર એ અસર પડી, એણે વિચાર્યું હજી તે હું ગર્ભમાં છું. માએ મારુ મુખ પણ જોયું નથી, તાપણુ માતાને આટલા બધા મેહ છે, તો જન્મ પછી કેટલેા માહ થશે? માતા-પિતાની વિદ્યમાનતામાં જો હું સંયમ લઈશ તા એમને ખૂબ દુઃખ થશે. એટલે માતૃ-સ્નેહને વશ થઈ એમણે પ્રતિજ્ઞા કરી– જ્યાં સુધી મારાં માતા-પિતા જીવતાં રહેશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસના ત્યાગ કરીને દીક્ષા અગીકાર કરીશ નહીં. ૨૧
6
વિશેષાવશ્યકભાષ્યમાં કેવલ એટલું જ વર્ણન છે કે સાતમા માસમાં ગર્ભસ્થિતિમાં ભગવાન મહાવીરે એ પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી શ્રમણ ખનીશ નહીં.૨૨
પ્રસ્તુત ઘટનાના ઉલ્લેખ આચારાંગના ભાવનાધ્યયનમાં, આવ શ્યક નિયુક્તિમાં અને પઉમચરિયું નથી. દિગંમર ગ્રંથામાં આ ઘટના નથી.
૨૯૫
ગર્ભપરિપાલન
ગર્ભને સુરક્ષિત સ્થિતિમાં જોઈ ત્રિશલાએ સ્નાનાદિ કર્યો અને
૨૧
तर णं समणे भगवं महावीरे गव्भत्थे चेव इमेयारूवं अभिगिग्ग अभिगिन्हई नो खलु मे कप्पइ अम्मापिएहिं जीव तेहि मुंडे भवित्ता अगारवासाओ अणगारियं
કલ્પસૂત્ર ૯૧
ગ્ર
पव्वइत्तए ।
अद्य सत्तमम्मि मासे गन्भत्थो चेवमिग्गह समणो होह अम्मापितरम्मि
णा
Jain Education International
गेहे ।
जीयंते ॥
—વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org