________________
૨૯૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન (૧૦) પદ્મસરોવર જેવાને કારણે દેવ-નિર્મિત સ્વર્ણકમલ પર એનું આસન થશે.
(૧૧) સમુદ્ર જેવાને કારણે સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનરૂપ મણિ-રત્ન ધારણ કરનાર થશે.
(૧૨) વિમાન જેવાને લીધે વૈમાનિક દેવોને પૂજ્ય થશે. (૧૩) રત્ન–રાશિ જેવાને લીધે મણિરત્નથી વિભૂષિત થશે.
(૧૪) નિધૂમ અગ્નિ જેવાને કારણે ધર્મરૂપ સુવણને વિશુદ્ધ અને નિર્મળ કરનાર થશે.
સ્વપ્રપાઠક પાસેથી સવિસ્તર વિવેચન સાંભળી સિદ્ધાર્થ અને ત્રિશલા ખૂબ પ્રસન્ન થયાં એમને યથેચ્છ દક્ષિણ આપી અને સત્કાર કરી એમને વિદાય કર્યો.
દિગંબર પરંપરામાં સળ સ્વોને ઉલ્લેખ છે, જે આ પ્રમાણે છે : ૧. ગજ
૯. ઝષયુગલ (માછલી યુગલ). ૨. વૃષભ
૧૦. સાગર ૩. સિંહ
૧૧. સરોવર ૪. લક્ષ્મી ૧૨. સિંહાસન ૫. માલ્યશ્ચિક ૧૩. દેવ-વિમાન ૬. શશિ
૧૪. નાગ–વિમાન ૭. સૂર્ય
૧૫. રતન-રાશિ ૮. કુંભદ્રિક ૧૬. નિધૂમ અગ્નિ
બને પરંપરામાં તેર સ્વો તે એક સરખાં છે. પરંતુ દિગંબર પરંપરામાં જ્યાં ઝષ(મીન)ને ઉલેખ છે, ત્યાં વેતાંબર પરંપરામાં
ઝય” ધજાને ઉલ્લેખ છે. સંભવ છે કે “ઝય'ના સ્થાને “ઝષ” થઈ ગયું લાગે છે. આ ચૌદ સ્વમ સિવાય બે વધુ સ્વમ માનવામાં આવ્યાં છે.–એક સિંહાસન અને બીજુ ભવનવાસી દેવેનું નાગમંદિર યા નાગ–વિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org