________________
જન્મ પૂર્વની પરિસ્થિતિ
દેશની અન્તત હતું. મહાર્પરનિબ્બાન-સુત્તના ચીની સંસ્કરણમાં નાતિકનુ સ્થાન વૈશાલીથી ૭ લી' ક્રૂર ખતાવવામાં આવ્યુ છે.૩૩
ઉપર્યુક્ત પ્રમાણાના પ્રકાશમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે વૈશાલીની સમીપનું ક્ષત્રિયકુંડ જ ભગવાન મહાવીરની જન્મભૂમિ છે. આધુનિક ક્ષત્રિયકુંડ જે હાલમાં પૂર્વ બિહારમાં ગિદ્ધોર સ્ટેટમાં (કિલ--કયૂલ) સ્ટેશનથી પશ્ચિમ બાજુ આઠ કાશ પર લક્ઝુઆડ ગામ છે. જેનું ખીજું નામ ક્ષત્રિયકુંડ પણ છે, જે પૂર્વકાલીન પ્રાદેશિક સીમાની દૃષ્ટિથી અંગદેશમાં આવેલુ છે તે ભગવાન મહાવીરનું જન્મસ્થલ નથી, કેમકે ભગવાન દીક્ષાના ખીજા દિવસે કાલ્લાગ સન્નિવેશમાં જઈ ને પારણાં કરે છે.૩૪ જૈન સાહિત્યમાં કાલ્લાગ સન્નિવેશ એ જોવા મળે છે. એક વાણિજયગાંવની પાસે અને ખીજુ રાજગૃહની પાસે આવેલું છે. જો ભગવાનનું જન્મસ્થાન હાલના ક્ષત્રિયકુંડને માનવામાં આવે તે બીજે દિવસે કાલ્લાગ સન્નિવેશમાં કેવી રીતે ભગવાન પારણાં કરી શકે. કેમકે રાજગૃહની નજીકમાં આવેલું કાલ્લાગ સન્નિવેશ લગભગ ચાલીસ માઈલ દૂર પશ્ચિમમાં અને વાણિયગાંવવાળું કાલ્લાગ એનાથી પણ દૂરના અંતરે છે. એટલે એ તર્કસંગત લાગે છે કે ભગવાને વૈશાલીની નજીકમાં ક્ષત્રિયકુંડમાં જ જન્મ લીધે હતા.૩૫
ખીજી વાત એ કે ક્ષત્રિય કુંડમાં દીક્ષા લઈ ને ભગવાને કર્મારગ્રામ, કાલ્લાગ સન્નિવેશ, મેારાક સન્નિવેશ વગેરેમાં વિચરણ કરીને અસ્થિક ગામમાં વર્ષાકાલ વ્યતીત કર્યું. વર્ષાવાસ પછી મેારાક, વાચાલા, કનકખલ, આશ્રમપદ અને શ્વેતાંખિકા વગેરે સ્થાનમાં ૩૩ (ક) સાઇ ના ઇંડિયન--સ્ટડીઝ વેલ્યૂમ ૧, ભાગ ૪, પૃ ૧૯૫ (ખ) જુલાઈ ૧૯૪૫ કમ્પરેટિવ સ્ટડીઝ ઈન ધ પરિનિબ્બાન સુત્ત એન્ડ ચાઈનીઝ વન, ફાચ-લિખિત
૩૪ આવશ્યક નિયુકિત ગા. ૩૯--૨૫ ૩૫ શ્રમણ ભગવાન મહાવીરની પ્રસ્તાવના
૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org