________________
ભગવાન મહાવીરના પૂર્વ ભવ
6
ત્રિષ્ટ ’ એ નામ કેવી રીતે આપવામાં આવ્યું તે અંગે આવશ્ય ચૂર્ણિ વગેરેમાં ઉત્તવિવર' ૧૩ એવા શબ્દ આપવામાં આવ્યે છે. વૃષ્ણ' શબ્દના અર્થ પીઠમાં વધેલું હાડકું (ધ ) થાય છે. ૧૪ શીલાંકે ‘વસતિય' શબ્દના પ્રયાગ કર્યો છે. ૧૫
ત્રિપૃષ્ટ પ્રથમ વાસુદેવ છે અને અશ્વીવ પ્રતિવાસુદેવ છે. અવગ્રીવ મૃત્યુના ભયથી એવી રીતે ધ્રૂજે છે જેવી રીતે કંસ કૃષ્ણના ભયથી કાંપતા હતા. આ પ્રસંગની તુલના આપણે ભાગવત અને અન્ય પુરાણમાં આવેલી ( કંસ અને કૃષ્ણની ) કથા સાથે કરી શકીએ છીએ. ૧૭
એ વસ્તુ સ્પષ્ટ છે કે આવશ્યક ચૂર્ણિમાંથી અન્ય ગ્રંથકારેએ કથાસૂત્ર અપનાવ્યું છે. પરંતુ કથા-પ્રસંગ સમાન હોવા છતાં કથાપ્રસ’ગમાં એક સરખાપણું નથી. સિંહને મારવાના પ્રસંગ ચૂર્ણિમાં પ્રતિવાસુદેવની આજ્ઞાને કારણે ઉપસ્થિત થયેલેા વર્ણન્યેા છે. જ્યારે ચપ્પન્ન મહાપુરિસ ચરિય'માં સ્વતંત્ર રીતે ઉપસ્થિત થયેલેા જોવા મળે છે. સમાન પરંપરા હોવા છતાં લેખકાએ પોતાની સ્વતંત્રતાને ઉપયેગ પણ કર્યા છે.
આવશ્યક ચૂર્ણિમાં ત્રિપૃષ્ટના ભવમાં સમ્યક્ત્વના નાશ થઈ ગયા હતા એ વાત જોવા મળતી નથી. પણ ગુણચન્દ્ર ૧૮ અને નેમિ૧૩ (ક) આવ. ચૂર્ણિ ૨૩૨ (ખ) મહાવીરચિરય પૂ. ૪૩ ૧૪ પાઇઅસમણવા પૃ. ૫૯૮, પૃષ્ઠ જીવરાજ્ ૧૫ ચઉપન્ન મહાપુરિસચરિય. પૃ. ૯૫
૧૬ ભાગવત ૧, ૨, ૩, ૪
૧૭ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્રકાષ, ‘કસ’ શબ્દ પૃ. ૧૦૬ १८ अइकूरज्झव साणेण य परिगलियसम्मत्तरयणो ।
{
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
મહાવીરચરિય
૩, ૬૨
www.jainelibrary.org