________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૪૫ પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હેવાને કારણે એનું નામ “ત્રિપૃષ” રાખવામાં આવ્યું.
રાજા પ્રજાપતિ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના માંડલિક હતા. એકવાર પ્રતિવાસુદેવે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો કે – “મારું મૃત્યુ કેવી રીતે થશે?” નિમિત્તણે કહ્યું કે- “જે તમારા ચંડમેઘ દૂતને મારશે, સુગગિરિ પર રહેલા કેસરીસિંહને મારી નાંખશે એના હાથથી તમારું મૃત્યુ થશે.” આ સાંભળી અશ્વગ્રીવ ભયભીત થઈ ગયે. તેના મુખથી એણે સાંભળ્યું–પ્રજાપતિ રાજાને પુત્ર ખૂબ બળવાન છે. પરીક્ષા કરવાને માટે ચંડમેઘ દૂતને મોકલી આપવામાં આવ્યું.
રાજા પ્રજાપતિ પિતાના પુત્ર અને સભાસદની સાથે રાજસભામાં બેઠે હતે. સંગીતના ઝણકારથી રાજસભાનું વાતાવરણ રસમય બની રહ્યું હતું. બધા તન્મય બની નૃત્ય અને સંગીતને આનંદ માણી રહ્યા હતા. એ જ વખતે અભિમાની તે પૂર્વથી કેઈપણ સૂચના આપ્યા વગર ધૃષ્ટતાપૂર્વક રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાએ સંબ્રાન્ત બની દૂતનું સ્વાગત કર્યું. સંગીત અને નૃત્યનો કાર્યક્રમ સ્થગિત કરી એને સંદેશે સાંભળે. ૨ (ક) આવ. નિ. ૩૩૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૭૬ (ગ) તિનિ વિના તેગ સે તિવિત્તિ નામં છત –આવ. ચૂણિ ૨૩૨ (ધ) ત્રિરંકૃત્યાત્તિશૃંદ રૂતિ સંસિન: ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૧૧૯ (૩) ઉત્તરપુરાણ ૭૪, ૧૨૨, પૃ. ૪૫૧ 3 इओ य महामंडलीओ आसग्गीतो राया, सो मित्ति अप्पणों मच्चु पुच्छति, कतो मम भय तितेण भणिय -- जो एतं सीई मारिहित्ति चंडमेह दत्तं आधरिसेहिति, ततो भयं ते।
આવ. ચૂર્ણિ. ૨૩૩ ४ (४) आव. चूणि २३३मों 'तत्थ य अंतेपुरयेच्छणय वदृति, तत्थ दूतो पविट्ठो
...અન્તઃપુરનો ઉલ્લેખ થયો છે. (ખ) પ્રજ્ઞા : સંજીત નિઝવષરિ | अकस्मात्प्राविशच्चडवेगः स्वामिबलोन्मदः॥
ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org