________________
૨૦૭
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર અપાત્રદાન ૧૭ વગેરે તત્ત્વજ્ઞાન અગેની જે ચર્ચા છે તે જૈન દષ્ટિકેણ પ્રકટ કરે છે. જૈનધર્મ સંમત સર્વજ્ઞતાને અનેક સ્થાન પર સ્પષ્ટ ઉલ્લેખ છે. અને સમીક્ષા પણ છે. ૮ કેટલાય ઉલેખે એવા પણ મળે છે જેમાં નિગઠ નાતપુત્તના વ્યક્તિત્વની સમીક્ષા કરી બુદ્ધની તુલનામાં એમને હીન બતાવવા પ્રયાસ કરવામાં આવ્યું છે.૧૯
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે બૌદ્ધ ત્રિપિટક સાહિત્યમાં જૈન આચાર, તત્ત્વજ્ઞાન, ભગવાન મહાવીરના વ્યક્તિત્વ, એમની સંધિરૂપ સ્થિતિ વગેરે પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવે છે, જેનું ઐતિહાસિક દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. મહાવીર અને બુદ્ધ અને સમસામયિક યુગપુરુષ હતા, એ તો અમે પૂર્વે જ કહી ગયા છીએ.
૧૭. મજિક નિકાય, ચૂલ સરચક સત્ત ૧, ૪, ૬ ૧૮. (ક) મઝિમ નિકાય, ખર્દક સુર ૨, ૩, ૬, (ખ) મઝિમ નિકાય” ચુલ સકુલુદાયિ સુત્ત ૨, ૩, ૯
(ગ) અંગુત્તર નિકાય' તિક નિપાત ૭૪ ૧૯. (ક) સુત નિપાત, ધમિક સુત પૃ. ૭૫-૭૭ હિન્દી અનુવાદ
(ખ) દીઘનિકાય, મહાપરિનિસ્વાણ સુર ૨, ૩, (ગ) સંયુકત નિકાય, દહર સુર ૩, ૧, ૧. (ધ) સુત નિપાત, સભિય સુત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org