________________
ભગવાન મહાવીરઃ એક અનુશીલન મહાવીરરાસ (વમાન રાસ)
મહાવીર રાસના રચનાર શ્રીકુમુદચન્દ્ર છે. એમણે એની રચના રાજસ્થાની ભાષામાં કરી છે. સકલકીર્તિ રચિત મહાવીર ચરિત્ર એને આધાર-ગ્રંથ છે.
૧૯૨
વધુ માન-પુરાણુ
વધુ માન-પુરાણના રચનાર કવિ નવલશાહ છે. થાનકના મૂળ આધાર સકલકીર્તિ છે. ગ્રંથની રચના હા, ચાપાર્ક, સોરિડા, ગીત, જોગી રાસા, સવૈયા વગેરે અનેક છંદોમાં કરવામાં આવી છે.
મહાવીરના રાસ
આના રચનાર પદ્મકવિ છે. જે હિન્દીના સારા વિદ્વાન હતા તેઓ ભટ્ટારક શુભચન્દ્રના શિષ્ય હતા. એમાં ભગવાન મહાવીરના જીવનનું સુવિસ્તૃત કાવ્ય-નિખરૢ વર્ણન પ્રાપ્ત થાય છે. એની હસ્તપ્રતનાં પાંડુલિપમાં ૬૫ પત્ર છે. એને લેખન સમય સં.૧૮૯૧ છે અને રચનાકાલ સ,સ,૧૬૦૯ છે.
વધમાન રાસ
એના રચનાર વધુ માન કવિ છે. જે ભટ્ટારક વાદભૂષણના શિષ્ય હતા. કાવ્ય દૃષ્ટિએ આને ઉત્તમ રચના કહી શકાય એમ છે. વિક્રમ સંવત ૧૬૬૫માં એ રચાયું છે.
વધમાન પુરાણ આ મહત્ત્વપૂર્ણ રચના નવલરાયની છે. જેને કવિએ વિક્રમ સવત ૧૬૯૧માં માગશર માસમાં પૂરી કરી હતી. રચનાકારે કવિ સકલકીર્તિના ઉલ્લેખ કર્યો છે, જેની પ્રેરણાથી કવિએ પોતાના પુત્રના સહયાગથી આ પુરાણુ લખ્યું છે.‘ વિતા પુત્ર મિત્તિ રજ્યા પુરાળ' એવા ઉલ્લેખ સ્વયં કવિએ કર્યો છે.
વર્ધમાન ચરિત
આના રચનાર કેશરીસિંહ જયપુર નગરના નિવાસી હતા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org