________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
લઘુવિષશિલાકા પુરુષચરિત્ર'
લઘુત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામની એ કૃતિઓ ઉપલબ્ધ થાય છે–એક સામપ્રભાચાર્ય રચિત અને ખીજી મહામહાપાધ્યાય મેઘવિજય ગણી રચિત. સામપ્રભાચાર્યના ગ્રંથ હજીસુધી પ્રસિદ્ધ થયે નથી. પરંતુ મેઘવિજયજી ગણીને ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. એનાં પણ દસ પર્વો છે. આચાર્ય હેમચન્દ્રે ત્રિષ્ટિશલાકા ચરિત્રનું અનુકરણ કર્યું હાવા છતાં લેખકે અન્ય તીર્થંકરાના ચરિત્રને પણ પોતાની નજર સમક્ષ રાખ્યાં છે, એટલે અનેક નવા પ્રસંગેા સાંપડે છે.
ત્રિષષ્ઠિ સ્મૃતિશાસ્ત્ર
૧૮૪
આના લેખક પં. આશાધરજી છે. રચના સંક્ષિપ્તમાં છે. કવિએ આચાર્ય જિનસેન અને ગુણચન્દ્ર રચિત મહાપુરાણ અને ઉત્તર પુરાણનું અનુકરણ કર્યું છે.
મહાપુરાણુ ચરિત
એના લેખક મેરુત્તુંગ છે. એમાં ઋષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન એ પાંચ તીર્થંકરાનું ચરિત્ર વણિત છે. આ શ્વેતાંખર પરંપરામાં માન્ય ગ્રંથ છે.
એમાં અતિશય સંક્ષિપ્તમાં શલાકાપુરુષોનું ચરિત્ર છે.
પુરાણુસાર સંગ્રહ
રાયમલ્લાદય રાયમલ્લાભ્યુદયના લેખક શ્વેતાંખર વિદ્વાન પદ્મસુંદરજી છે. એમણે વિ. સં. ૧૯૧૫ માં પ્રસ્તુત ગ્રંથની રચના કરી હતી. એટલે એમના નામથી પ્રસ્તુત ગ્રંથનું નામ આવું આપવામાં આવ્યું છે. એમાં ચાવીસ તીર્થંકરનું વર્ણન છે.
ચતુર્વિશતિ જનચરિત ચતુર્વિશતિ જિનચરિતના લેખક શ્વેતાંબર વાયડગચ્છીય જિન
૪ ગુજરાતી અનુવાદ મેાહનલાલ શાહ, ઉનાવા (ઉ. ગુજરાત) તરફથી પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org