________________
૧પર
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સંન્યાસગ્રહણ કરવાન-પરિત્યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યું છે. આના ઉદાહરણમાં રામાયણમાં આવતા રાજત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરવા તત્પર થયેલા જનક વિદેહી અને તેમને તેમ ન કરવાનું સમજાવતાં એમની પત્ની વચ્ચે સંવાદ ટાંકવામાં આવ્યું છે. [ આ શ્રમણ અને બ્રાહ્મણે વચ્ચેના સંઘર્ષ અંગે જુએ-પદ્મનાભ એસ. જૈનીને શ્રમણન્સઃ ધેર કેન્ફિલકટ વીથ બ્રાદ્વૈનીકલ સોસાયટી નામને લેખ.]૨
ભગવાન મહાવીર નિગ્રંથ જ્ઞાન પુત્ર અંગેની પ્રામાણિક જાણકારી માટે આ પુસ્તકને બીજો ખંડ તથા આ લેખકના “મહાવીર તવદર્શન” અને “જૈન દર્શન : સ્વરૂપ અને વિશ્લેષણ” નામનાં પુસ્તકો વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
x
Sramanas : Their conflict with Bramanical society; Chapters in Indian civilization, Ed. Joseph W. Elder, Wisconsin, 1967. P. 41-81.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org