________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધનાયક
૧૪૭
મનુષ્ય ચાર ભૂતાને અનેલે છે. જ્યારે તે મરે છે, ત્યારે એની અંદર રહેલી પૃથ્વી-ધાતુ પૃથ્વીમાં, આપ(જલ)-ધાતુ જલમાં તેજ-ધાતુ તેજમાં અને વાયુ-ધાતુ વાયુમાં જઈ ને મળી જાય છે તથા ઇન્દ્રિયા આકાશમાં ચાલી જાય છે. મૃત વ્યક્તિને અર્થી પર મૂકીને ચાર પુરુષા સ્મશાનમાં લઈ જાય છે. એના ગુણુ-અવગુણની ચર્ચા થાય છે. એનાં હાડકાં શ્વેત થઈ જાય છે. અને આપવામાં આવતી આહુતિએ ભસ્મરૂપ બની જાય છે. દાનના ઝઘડા મૂખ લાકોએ ઊભા કરેલા છે. જે કાઈ આસ્તિકવાદ ખતાવે છે એની એ વાત ખિલકુલ જુઠ્ઠી અને વૃથા અકવાદ રૂપ છે. શરીરના ભેદ મેળવવા પાછળ વિદ્વાનેા અને મૂર્ખાઓના ઉચ્છેદ થાય છે. તેઓ નષ્ટ થાય છે. મૃત્યુ પછી એનું કાંઈ પણ ખાકી રહેતું નથી.૨૬
પધ કાત્યાયન અને એમના સિદ્ધાંત
તેઓ ઠંડા પાણીના ઉપયોગ કરતા નહીં, ઉષ્ણુ જળને જ ગ્રાહ્ય માનતા હતા. કકુદ્ધ વૃક્ષ નીચે એમના જન્મ થયા હતા, એટલે તેએ પધ કહેવાતા હતા.ર૭ બૌદ્ધ ટીકાકારાએ તેએ પધ ગેાત્રી હતા તે કારણે એમને પશુ માન્યા છે.૨૮ આચાર્ય બુદ્ધઘેષે લખ્યું છે. ધ એ એમનું વ્યક્તિગત નામ હતું અને કાત્યાયન એમના ગોત્રનું નામ હતું.ર૯ ડૅા. ફીયર એમને કકુધ કહેવાનું સૂચન કરે છે.૩૦ પ્રશ્નોપનિષદ્(૧-૧)માં એમને ઋષિ પિપ્પલાદના સમકાલીન બ્રાહ્મણુ ગણવામાં આવ્યા છે. એમાં એમનું નામ કમન્ધી કાત્યાયન છે. પરંતુ
૨૬ ધમ્મપદ અšકથા ૧,૧૪૪.
૨૭ હિન્દુ સભ્યતા પૃ. ૨૧૬
૨૮ The book of the Hindred savings, part, I P. 94. ૨૯ (ક) ધમ્મપદ અટ્યકથા ૧-૧૪૪
(ખ) સંયુક્ત નિશ્ચાય અટ્ટુટ્યકથા ૧-૧૦૨
૩૦ The book of the Hindred savings - Part I, P. 94.
Bug
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org