________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક
૧૪૩
અન્ય મત અને મતનાયક
આચારાંગમાં ચાર વાદેને ઉલ્લેખ જુદી રીતે પ્રાપ્ત થાય છે ? आयावादी, लोयावादी, कम्मावादी, किरियावादी.१७
સભાગ્ય નિશીથર્ણિમાં ૧૮ આ સમયનાં દર્શન અને દાર્શનિકને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે?
૧. આજીવક, ૨. ઈસરમત, ૩. ઉલૂક, ૪. કપિલમત, ૫. કવિલ, ૬. કાવાલ, ૭. કાવાલિય, ૮. ચરગ, ૯. સચ્ચનિય, ૧૦. પરિશ્વાયગ, ૧૧. પડદંગ, ૧૨. બેડિત, ૧૩. ભિક્ષુગ, ૧૪. ભિખૂ, ૧૫. રત્તપડ, ૧૬. વેદ, ૧૭. સક, ૧૮. સરખ, ૧૯. સતિવાદી, ૨૦ સેયવડ, ૨૧. સેયભિખૂ, ૨૨. શાકમત અને ૨૩ હદુસરખ.
બૌદ્ધ સાહિત્યમાં પણ સંક્ષિપ્તમાં છ શ્રમણ સંપ્રદાયને ઉલેખ મળે છે. તેમાં આ પ્રમાણે વાદોનો ઉલ્લેખ છે :
૧. અકિયાવાદ ૨. નિયતિવાદ ૩. ઉચ્છેદવાદ, ૪. અ ન્યવાદ ૫. ચાતુર્યામ સંવરવાદ અને ૬. વિક્ષેપવાદ
છ પ્રમુખ શ્રમણ આચાર્ય અને એના આચાર્ય ક્રમશઃ આ પ્રમાણે છે :
૧. પૂર્ણ કાશ્યપ, ૨. મકખલિ–ગોશાલક, ૩. અજિતકેશકંબલિ, ૪. પyધકાત્યાયન, ૫. નિર્ચન્થ જ્ઞાતપુત્ર અને ૬. સંજય વેલટિકપુત્ર. ૧૯
દીઘનિકાયના સામજફલસુતમાં આ છ ધર્માનાયકેની માન્યતાએનું વિવરણ મળે છે. ૧૭. આચારાંગ સટીક, મૃ. ૧. અ. ૧. ઉદ્દે. ૧. પત્ર ૨૦ ૧૮ નિશીથસૂત્ર સભાખ્ય, ચૂર્ણિ ભાગ-૧, પૃ. ૧૫ ૧૯. દીઘનિકાય ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org