________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
૯૫
પટ્ટી લગાડીને મજબૂત બનાવવામાં આવતી. એમાં ઉત્તમ ઘેાડા જોડવામાં આવતા. સારથિ રથને હાંકતા. રથને ધનુષ્ય, ખાણ, ભાથા, ખડગ, શિરસ્ત્રાણ વગેરે અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ રાખવામાં આવતા હતા.૯૪ સંગ્રામરથ કટિપ્રમાણ પલકમય વેદિકા વડે સુસજ્જિત કરવામાં આવતા, જ્યારે યાનરથમાં વેદિકા રાખવામાં આવતી નહી.૯ કરિથ નામના વિશિષ્ટ પ્રકારના રથના ઉપયોગ મેટા શેઠ કે વેશ્યાએ કરતી. રાજાના બહુ કિંમતી રથ રાખતા એની ગણના રત્ન તરીકે કરવામાં આવતી. પ્રોતના અગ્નિભીરુ રથ એવા પ્રકારના રથ હતા કે અગ્નિની એના પર કોઈ અસર થતી નહી.
૧૨૩
અશ્ર્વ
યુદ્ધમાં ઘેાડાઓનું ખૂબ મહત્ત્વ ગણાતું. તે તેજસ્વી અને મળવાન હતા. શત્રુસેનામાં ઘૂસી એને છિન્ન-ભિન્ન કરી નાંખતા, ઘેાડા અનેક પ્રકારના મળતા હતા. કમ્મેાજ દેશના આકીર્ણ' અને ‘કથક’ ઘેાડાઓ વખણાતા. આકીણુંની જાતિ ઊંચી ગણાતી. જ્યારે કંથક પૃથ્થર વગેરેના અવાજથી ગભરાતા નહીં. ૯૭ આલીક દેશમાં જે ઊંચી જાતિના ઘેાડા મળતા હતા તે અશ્વ' કહેવાતા. જેમનું શરીર મલ
૯૪. (ક) ઔપપાતિક સૂત્ર ૩૧, પૃ. ૧૩૨ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૮૮ (ગ) બૃહકપભાષ્ય પીઠિકા ૨૧૬
(*) રામાયણ ૩,૨૨, ૧૩માં પણ વન છે.
(s) મહાભારત ૫, ૯૪,૧૮.
૯૫. અનુયેાગદ્વારટીકા. પૃ. ૧૪૬, આચાય મલધારી હેમચંદ્ર
૯૬. માતૃધમ કથાની ટીકામાં ‘આકીણ ' ઘેાડા ‘સમુદ્ર મધ્યવર્તી ' કહ્યા છે.
૯૭. (ક) ઉત્તરાધ્યયનની ટીકા ૧૧,૧૬. (ખ) સ્થાનાંગ ૪, ૩૨૭માં કથક ધાડા ચાર પ્રકારના ગણાવ્યા છે.
(ગ) ધમ્મપદ અôકથા ૧. પૃ. ૮૫માં કથકના ઉલ્લેખ છે.
(ધ) ગૃહકપ ભાષ્ય ટીકા ૩, ૩૯૫૯-૬૦માં કથકનુ વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org