________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સસ્કૃતિ
(૧) આમેષ-ધન-માલ લૂટી લેનારા. (૨) લેામહાર–ધનની સાથે જ જાન લેનારા. (૩) ગ્રન્થિ-ભેદક-ગ્રન્થિભેદ કરનાર. (૪) તસ્કર–દરરાજ ચારી કરનાર. (૫) કહ્યુહર-કન્યાઓના અપહરણ કરનાર.
લે!મહાર ચારા ખૂબ જ ક્રૂર હતા. તેઓ પેાતાની જાતને
અચાવવા માટે માનવાની હત્યા કરી નાંખતા. ગ્રંથિભેદકાની પાસે વિશિષ્ટ પ્રકારની કાતરા રહેતી, જેનાથી તે ગાંઠાને કાપીને ધન ચારી જતા.
નિશીથ ભાષ્યમાં આક્રાન્ત, પ્રાકૃતિક, ગ્રામસ્તેન, દેશસ્ડેન, અધ્વાનસ્તેન અને ખેતરા ખાદી કાઢી ચારી જનાર ચારેના ઉલ્લેખ છે.૭
૧૧૭
કેટલાય ચારા ધનની જેમ સ્ત્રી કે પુરુષોને પણ ચારી જતા. કેટલાય ચા એટલા નિષ્ઠુર હતા કે પોતે ચારેલા માલ છુપાવવા માટે પોતાના કુંટુબીજનાને પણ મારી નાંખતા. એક ચાર પાતાનું બધું ધન કૂવામાં રાખતા હતા. એક દિવસ એની પત્નીએ એ ધનને જોઈ લીધું. ભેદ ખૂલી જવાના ભયે એણે પોતાની પત્નીને મારી નાંખી. આ જોઈ એના પુત્રે રાડ પાડી અને લેાકેાએ એને પકડી લીધે.૭૯
એ સમયે ચારા અનેક પ્રકારે ખાતર પાડતા : (૧) કપિશીર્ષોં
૭૭ નિશીથ ભાષ્ય ૨૧, ૩૫૫૦
૭૮ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૧૭૪
૭૯ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૮૧
૮૦ (ક) અંગુત્તર નિકાયની અદૃઢકથા ૧ પૃ. ૨૬૫માં નન્દીવત'ના અએક મારુ માથ્થુ એવા કર્યાં છે.
(ખ) ડિકશનરી આફ્ પાલી પ્રોપર તૈમ્સર, પૃ ૨૯ મલાલસેકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org